Dharma Sangrah

આજે બદ્રીનાથ ધામના કપાટ બંદ થયા પછી થશે ચારધામ યાત્રાનો સમાપન

Webdunia
રવિવાર, 17 નવેમ્બર 2019 (10:04 IST)
બદ્રીનાથ ધામના કપાટ આજે સાંજે પાંચ વાગીને 13 મિનિટ પર શીતકાળ માટે બંદ કરાશે અને તેની સાથે ચારધામ યાત્રાનો સમાપન પણ થઈ જશે. બપોરે દોઢ વાગ્યે સાંજે પૂજા થશે. જ્યારે અપરાહ્નન ત્રણ વાગ્યેથી કપાટ બંદ થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. તેના માટે મંદિરને ગેંદાના ફૂલોથી સજાવ્યુ છે. 
 
કપાટ બંદ થવાની પ્રક્રિયાથી શનિવારે મુખ્ય પુજારી ઈશ્વરી પ્રસાદ નંબૂદરીએ માતા લક્ષ્મીની ખાસ પૂજા કર્યા પછી લક્ષ્મીજીનો આહ્વાન કરાશે આજે કપાટ બંદ થવાથી પહેલા માતા લક્ષ્મીને ભગવાન બદ્રીનાથના મંદિરમાં વિરાજમાન કરાશે. 
 
સેકડો શ્રદ્ધાળુ શનિવારે બદ્રીનાથ ધામ પહોંચી ગયા 
આ સમયે કડાહી ભોગનો આયોજન કરાશે. કપાટ બંદ હોવાના સમયે શામેલ થવા માટે સેકડો શ્રદ્ધાળુ શનિવારરે બદ્રીનાથ ધામ પહોંચી ગયા. બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલએ જણાવ્યુ કે આજે સવારે ચાર વાગ્યે અભિષેક પૂજા કર્યા પછી બદરીવિશાળના કપાટ દિવસભર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહેશે. સાંજે વાગીને 13 મિનિટ પર કપાટ બંદ કરાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Tenali rama story -તેનાલી રામની વાર્તા: ઘાઘરીમાં સમુદ્ર

Top 50 Shree letter baby Names- શ્રી થી શરૂ થતા છોકરા - છોકરીઓના નામ

Creamy Corn Cheese - ક્રીમી કોર્ન ચીઝ

Hanuman Janam Katha in Gujarati : હનુમાનજીની જન્મ કથા

સવારે ખાલી પેટ કાળા ચણા પલાળીને ખાવાથી શુ થાય છે ? જાણો ફાયદા અને સેવન કરવાની સાચી રીત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - મેકઅપ

સોનમ કપૂરે પુત્રને આપ્યો જન્મ, બીજીવાર બની મા.. સોનમ આ પહેલા વાયુની મા બની હતી

ઘુરંઘર 2 મા ફરી છવાયુ 37 વર્ષ જુનુ ગીત, ઓરિજિનલ સિંગરે કહ્યુ આભાર, બોલી - સમ્માન મળ્યુ

'ધુરંધર 2' એ 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, 'બાહુબલી 2' ના નિર્માતાએ આપ્યું કલેક્શન અપડેટ, ટીમને આપ્યા અભિનંદન

રણબીર કપૂરની "રામાયણ" વિશે એક મોટી અપડેટ, 4000 કરોડની ફિલ્મની પહેલી ઝલક હનુમાન જયંતિ પર રજૂ કરવામાં આવશે.

આગળનો લેખ
Show comments