Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોણે કાપ્યો અમિત શાહનો પતંગ

Webdunia
રવિવાર, 14 જાન્યુઆરી 2024 (17:11 IST)
- અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી
- ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા 
 
ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી. 
 
જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
 કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. 
 
અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નાસા

ગુજરાતી જોક્સ - જોક્સ જ જોક્સ

ગુજરાતી જોક્સ - મારા પતિ

Poonam Pandey પૂનમ પાંડેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ, રાખી સાવંતે કહ્યું- ડરશો નહીં, તમે મર્યા પછી જીવિત છો.

ગુજરાતી જોક્સ - તું રસોડામાં શું બનાવે છે?

વધુ જુઓ..

નવીનતમ

Gujarati Wedding Rituals - લગ્નમાં ચાંદલો મતલી વિધિ

Respect elders story- વડીલો માટે આદર..

Dabeli Masala- દાબેલી મસાલો કેવી રીતે બનાવશો?

લોટ બાંધતી વખતે નાખી દો આ એક સફેદ વસ્તુ, ઓગળી જશે બધી ચરબી

Maha Shivratri 2025 Recipes: બટેટા અને પીનટ ચાટ

આગળનો લેખ
Show comments