Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ BAPS કાર્યકર્તા સુવર્ણ મહોત્સવમાં હાજરી આપશે

Webdunia
શનિવાર, 7 ડિસેમ્બર 2024 (10:21 IST)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરે BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે.   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવનાર છે. ત્યારે આજરોજ અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસના કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ હરિભક્તો આવવાના છે જેને લઈ પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
 
વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, અમદાવાદ અને ગાંધીનગરના 30 હજાર કાર્યકરો આવશે. રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો આવશે. 280 ફુટની સ્ક્રીન, 1800 લાઈટ્સ, 30 પ્રોજેક્ટર અને બે હજાર સ્વયંસેવકો પર્ફોમન્સ કરશે. એક લાખ સ્વયંસેવકોના હાથમાં LED બેલ્ટ્સ, મેપિંગ અને ટેકનોલોજીથી ગ્રાઉન્ડ ઝગમગી ઉઠશે. કાર્યકરોના વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગને વધારે તકલીફ ન પડે તે માટે ટ્રાફિક નિયમન કરાવવા સ્વયંસેવકો સજ્જ રહેશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ BAPS કાર્યકર્તા સુવર્ણ મહોત્સવમાં હાજરી આપશે

આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS 'કાર્યકર સુવર્ણ મહોત્સવ'નું આયોજન, એક લાખથી વધુ હરિભક્તો જોડાશે

મિકેનિકલ એન્જિનિયર બન્યો Peon તો લોકોએ મેણા માર્યા, હવે રાજ્યની મુશ્કેલ પરીક્ષા પાસ કરી બન્યો મોટો અધિકારી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સંસ્થાનો કાર્યક્રમ યોજાશે, 1 લાખથી વધુ કાર્યકરોનું થશે સન્માન

સીરિયલ કિલર 'યુટ્યુબર'ના આતંકની વાર્તા, ટેક્સી ડ્રાઈવરે કેવી રીતે કર્યો ખુલાસો? 4 હત્યાઓનું રહસ્ય ખુલ્યું

આગળનો લેખ
Show comments