Festival Posters

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2024 (12:59 IST)
mutton nihariજો તમને નોનવેજ ખાવુ પસંદ છે અને નિહારી ખાવા ઈચ્છો છો તો અમે તમને કેટલાક એવા હેક્સ જણાવીશ જેની મદદથી ઘર પર જ બહાર જેવુ સ્વાદ મળી શકે છે. 
 
સૌ પ્રથમ, મટનને સારી રીતે ધોઈ લો અને તેને બાઉલમાં રાખો. ત્યારબાદ ગેસ પર એક તવા મૂકો અને તેમાં ઘી નાખીને ગરમ કરો, જેથી તમારો સમય બચી જાય.

સામગ્રી 
મટન - 750 ગ્રામ
તેલ - 1 ચમચી
ઘી - 3 ચમચી
તળેલી ડુંગળી - અડધો કપ
મોટી એલચી - 2
લસણ આદુ પેસ્ટ - 2 ચમચી
નાની એલચી - 3
લીલા મરચા - 3
મીઠું - સ્વાદ મુજબ
હળદર પાવડર - અડધી ચમચી
માંસ મસાલા - 1 ચમચી
સૂકા આદુનો પાવડર – અડધી ચમચી
વરિયાળી પાવડર- અડધી ચમચી
લોટ - 2 ચમચી
લીલી ઈલાયચી - અડધી ચમચી
લીંબુ - 1
લીલા ધાણા - 1 ચમચી
 
બનાવવાની રીત - 
આ દરમિયાન બીજા પેનમાં 3 કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે ગરમ ઘીમાં મટનના ટુકડા નાખીને તળી લો. પછી તેમાં ડુંગળી નાખીને 5 મિનિટ પકાવો.
હવે આખો ગરમ મસાલો એક પોટલીમાં નાખીને સારી રીતે બાંધી લો અને પોટલી  તૈયાર કરો. બીજી બાજુ, કડાઈમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરીને બરાબર પકાવો અને પછી મીઠું, લાલ મરચું, મટન મસાલો અને અન્ય સામગ્રી ઉમેરો અને સારી રીતે રાંધો.
હવે તેને પોટલી સાથે ગરમ પાણી સાથે એક પેનમાં મૂકો. બરાબર મિક્સ કરો અને ઢાંકીને લગભગ 45 મિનિટ પકાવો.
દરમિયાન, એક કડાઈમાં લોટ નાંખો અને તે લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. હવે મટન ગ્રેવીની ઉપર તરતું થોડું તેલ કાઢી લો અને પેનને પાછું મૂકો.
હવે ગ્રેવીમાં ઘઉંના લોટનું મિશ્રણ ધીમે ધીમે ઉમેરો, દરેક ઉમેર્યા પછી સતત મિક્સ કરો. ઢાંકીને ધીમી આંચ પર 10 મિનિટ સુધી પકાવો.
પછી તેમાં બાકીની તળેલી તેમાં ડુંગળી અને એલચી પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ગેસ બંધ કરો અને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરો.


Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

ખામેનીના મૃત્યુ પછી મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા, લખનૌથી કાશ્મીર સુધી પ્રદર્શનો

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત થઈ? અલી ખામેનીના અનુગામી કોણ બનશે?

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનીઓ ગુસ્સે ભરાયા છે, વિરોધીઓએ યુએસ દૂતાવાસ પર હુમલો, ગોળીબારમાં 10 લોકોના મોત.

Israel US Strikes in Iran LIVE: વોશિંગ્ટન પોસ્ટે ઈરાન પરના હુમલા પાછળ ઇઝરાયલી-સાઉદી ષડયંત્રનો ખુલાસો

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

આગળનો લેખ
Show comments