Biodata Maker

એગ વડા

Webdunia
સામગ્ર ી - 3 બાફેલા ઈંડા, તળવા માટે તેલ, 1 કપ ચણાનો લોટ, 2 ચમચી ચોખાનો લોટ, અડધી ચમચી તેલ મોણ માટે, 1 ઝીણી સમારેલ લીલુ મરચુ, 1 ચમચી લીલા ધાણા, 1 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી હળદર, મીઠુ સ્વાદ મુજબ.

બનાવવાની રી ત - બાફેલા ઈંડાને વચ્ચેથી અડધા કાપી લો. હવે ઉપર આપેલી બધી સામગ્રીને મિક્સ કરીને તેમાં પાણી નાખી જાડુ ખીરું તૈયાર કરો. આ ખીરામાં ઈંડાના ટુકડાને ચારે બાજુથી લપેટી લો હવે એક કઢાઈમાં તેલ તપાવીને આ ટુકડાને સોનેરી થવા દો. આ રીતે બધા ટુકડાને તળી લો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત, ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

ગર્લ્સ હોસ્ટેલના ACમાં જોરદાર વિસ્ફોટ, રૂમમાંથી 6 છોકરીઓ બેભાન હાલતમાં મળી

સોનું અને ચાંદીનો રોકેટ વધારો! 7 દિવસમાં સોનાનો રેકોર્ડ ઉંચો ભાવ 16,480 નો થયો, ચાંદી 3.40 લાખને પાર.

વધુ જુઓ..

ધર્મ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments