Webdunia - Bharat's app for daily news and videos

Install App

51 Shaktipeeth : લલિતા દેવી મંદિર પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ શક્તિપીઠ - 19

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2024 (11:09 IST)
Lalita devi temple shakti peeth prayagraj - દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકા પુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા શપ્તસતી અને તંત્રચૂડામણિમાં 52 જણાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે.  તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ વખતે માતા સતીની શક્તિપીઠોમાં મનસા દાક્ષાયણી કૈલાશ માનસરોવર શક્તિપીઠ વિશે માહિતી રજૂ કરવામાં આવી છે.
 
કેવી રીતે બન્યું આ શક્તિપીઠઃ જ્યારે મહાદેવ શિવજીની પત્ની સતી પોતાના પિતા રાજા દક્ષના યજ્ઞમાં પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા ત્યારે તેઓ તેજ યજ્ઞમાં કુદીને ભસ્મ થઈ ગયા.  જ્યારે ભગવાન શિવને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતાના ગણ વીરભદ્રને મોકલી, યજ્ઞ સ્થળનો નાશ કર્યો અને રાજા દક્ષનું માથું કાપી નાખ્યું.  બીજી બાજુ ભગવાન શિવ પોતાની પત્ની સતીના બળી ગયેલા શરીરને લઈને વિલાપ કરતા સર્વત્ર ફરતા હતા. જ્યાં પણ માતાના શરીરના અંગો અને ઘરેણા પડ્યા, ત્યાં શક્તિપીઠ બની ગયુ.
 
પ્રયાગ શક્તિપીઠઃ માતાના હાથની આંગળી ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રયાગરાજ (અલાહાબાદ)ના સંગમ કાંઠે પડી હતી. તેની શક્તિ લલિતા છે અને ભૈરવને ભવ કહે છે. પ્રયાગરાજમાં ત્રણ મંદિરોને શક્તિપીઠ માનવામાં આવે છે અને ત્રણેય મંદિરો પ્રયાગ શક્તિપીઠની શક્તિ 'લલિતા'ના છે. એવું માનવામાં આવે છે કે માતાની આંગળીઓ 'અક્ષયવત', 'મીરાપુર' અને 'આલોપી' સ્થાનો પર પડી હતી. અક્ષયવત કિલ્લામાં 'કલ્યાણી-લલિતા દેવી મંદિર' પાસે 'લલિતેશ્વર મહાદેવ'નું મંદિર પણ છે. મત્સ્યપુરાણમાં ઉલ્લેખિત 108 શક્તિપીઠોમાં અહીંની દેવીનું નામ 'લલિતા' તરીકે આપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ

પિતૃ પક્ષની માતૃ નવમી 25 કે 26 સપ્ટેમ્બરે ક્યારે ઉજવવામાં આવશે? જાણો તેનું મહત્વ

Garba Look with Cowrie Jewellery: નવરાત્રી ગરબા લુકને વધુ સારુ બનાવો આ સ્ટાઈલિશ જ્વેલરીની સાથે

બ્રહ્મચારિણી મંદિર- નવરાત્રિ દરમિયાન બ્રહ્મચારિણી દુર્ગા મંદિરમાં કરવામાં આવેલી મનોકામનાઓ પૂર્ણ થાય છે, તમે પણ પહોંચો.

51 Shaktipeeth : કાલીપીઠ કોલકત્તા પશ્ચિમ બંગાળ શક્તિપીઠ - 17

આગળનો લેખ
Show comments