Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાદર નગર હવેલીના સાંસદ મોહન ડેલકર હોટલમાં મૃત જોવા મળ્યા, આત્મહત્યાની આશંકા

ગુજરાતીમાં લખી સુસાઈડ નોટ

Webdunia
સોમવાર, 22 ફેબ્રુઆરી 2021 (17:06 IST)
દમન અને દીવના સાંસદ મોહન ડેલકર મુંબઈની એક હોટલમાં મૃત જોવા મળ્યા છે. દાદર નગર હવેલીના નિર્દલીય સાંસદ મોહન ડેલકરની ડેડ બોડી મરીન ડ્રાઈવની એક હોટલમાં સોમવારે મળી.  બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. શરૂઆતની તપાસમાં આત્મહત્યાની વાત સામે આવી છે. 
 
58 વર્ષીય મોહન ડેલકર સાત વાર MLA તરીકે ચુંટાયા હતા. તેઓ પીએમ મોદી અને અમિત શાહના સમર્થક હતા અને મોદી સરકારની નીતિઓનુ મોટેભાગે સમર્થન કરતા જોવા મળતા હતા. તેઓ પ્રખર વક્તા હતા અને પોતાના ક્ષેત્રના વિકાસને લઈને અવાર નવાર આગળ રહીને પોતાની વાત સંસદમાં મુકતા હતા.  
 
પોલીસ અધિકારીએ વિપક્ષ સાંસદની ડેડ બોડી પાસેથી ગુજરાતીમાં લખેલ એક સુસાઈડ નોટ મળ્યાના સમાચાર પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો. ડેલકર મે 2019માં સાતમી વાર  MLA તરીકે ચૂંટાઈને સંસદમાં પહોચ્યા હતા. ડેલકર કાર્મિક, લોક ફરિયાદ, વિધિ અને ન્યાય મામલા સંબંધી લોકસભાની સ્થાયી સમિતિના સભ્ય હતા.  બીજી બાજુ તેઓ ગૃહ મંત્રાલય સંબંધી નિમ્ન સદનની સલાહકાર સમિતિના સભ્ય હતા.

<

Maharashtra: Dadra and Nagar Haveli MP Mohan Delkar allegedly died by suicide at a hotel in South Mumbai. His body has been sent for postmortem. Police present at the spot, investigation being carried out. More details awaited. pic.twitter.com/8iDrOxbUuA

— ANI (@ANI) February 22, 2021 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

Lookback2024 Entertainment- આહા ટમાટર બડે મજેદાર થી બદો બદી સુધી આ રહ્યા આ વર્ષના સૌથી વધારે વાયરલ થતા રીલના ગીત

Gurugram road- સિંગર બાદશાહે ગુરુગ્રામની સડક પર મોટો દંડ ફટકાર્યો જાણો શુ કત્યુ હતુ

વધુ જુઓ..

નવીનતમ

Goa Liberation Day: આજે છે ગોવા મુક્તિ દિવસ, જાણો કેવી રીતે રાજ્યને આઝાદી મળી

Chiffon Saree Styling Tips : શિફોન સાડીમાં સુંદર દેખાવાના ટિપ્સ

Winter solstice Day 2024: 21મી ડિસેમ્બર છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ, જાણો વૈજ્ઞાનિક કારણ

સુરતના પ્રખ્યાત રસાવાળા ખમણ બનાવાની રીત

શિયાળામાં રોજ ખાવ 2 ઈંડા, શરીરની આ ગંભીર સમસ્યાઓ થશે ગાયબ, જાણી લો ક્યારે ખાશો ?

આગળનો લેખ
Show comments