Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharastra and Haryana election -10 અક્ટોબરથી શરૂ થયેલ રાહુલ ગાંધીની રેલીઓ, રોડ શો પણ કરશે

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (10:40 IST)
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી મહારાષ્ટ્ર અને હરિયાણામાં 10 અક્ટોબરથી ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કરશે. 19 અક્ટોબર સુધી ચાલનારાઓએ આ પ્રચાર અભિયાનમાં તેનો રોડ શો અને ચૂંટણી રેલીઓને પણ સંબોધિત કરશે. બંને રાજ્યોમાં 21 અક્ટોબરને મતદાન થશે. જ્યારે 24 ઓક્ટોબર મતગણના પછી પરિણામ જાહેર કરાશે. 
કાંગ્રેસએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ગુરુવારની સવારના ઉમેદવારોની ચોથી યાદી રજૂ કરી છે. આ યાદીમાં 19 ઉમેદવરોના નામ છે. કોંગ્રેસની પહેલા 122 ઉમેદવારોની જાહેરાત  કરી નાખી છે. પાર્ટીની પ્રથમ યાદીમાં 51, બીજીમાં 52 અને ત્રીજા યાદીમાં 20 નામ છે.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments