Festival Posters

Relationship - પુરૂષોની આ 3 ક્વાલિટીને પસંદ કરે છે દરેક મહિલાઓ

Webdunia
શનિવાર, 19 માર્ચ 2022 (17:26 IST)
જો તમે વિચારી રહ્યા છો કે આ ક્વાલિટીમાં માત્ર લુક્સની વાત થઈ રહી છે તો આવું નથી. ફિજિકલ કવાલિટીજની સાથે સાથે ઈમોશનલ ટચ પણ ઈંમ્પોર્ટેટ છે. સાથે જ તમારામાં હોવિં જોઈએ આત્મવિશ્વાસ અને 
સેંસ ઑફ હ્યૂમર આજની ભાગતી દોડતા બીજી લાઈફમાં કોઈના મનમાં તમારા માટે આકર્ષણ પેદા કરવા માટે માત્ર ટૉલ ડાર્ક અને હેંડસમ હોવું જ ઘણુ નથી તે સિવાય પણ કઈક manly ક્વાલિટીજ છે જે 
તમારા અંદર હોવી જોઈએ. તે છે તે ક્વાલિટીજ જે મહિલાઓને વધારે પસંદ આવે છે. અમે તમને જણાવી રહ્ય છે તે 3 ખૂબીઓ વિશે જે તમારા અંદર છે તો મહિલાઓ તમારી તરફ નક્કી રૂપે આકર્ષિત થશે. 
 
સુપરમેન ક્વાલિટીજ 
મહિલાઓ પોતે કેટલી પણ સક્ષમ હોય તેને સારું લાગે છે કે જોએ કોઈ તેની સુરક્ષા કરવાની જવાબદારી ઉઠાવીએ. પણ પૂરા કાંફીડેંસની સાથે જ્યારે પણ અવસર મળે આ વાતને જોવાવવાની અને સિદ્ધ કરવાની 
 
કોશિશ કરે કે તમે તમારા પાર્ટનરને મુશ્કેલ ઘડીમાં દરેક રીતે સુરક્ષિત રાખી શકો છો અને તે તમારી સાથે પૂરી રીતે સેફ અનુભવ કરશે. મહિલાઓ હમેશા એવા જ પુરૂષોને પસંદ કરે છે. જેની સાથે રહીને તેને 
 
પ્રોટેક્ટિવ અનુભવ હોય છે. 
 
સેંસ ઑફ સ્ટાઈલ 
આવું કદાચ નહી કે કોઈને ઈમ્પ્રેસ કરવા માટે તમે તમારા બજટથી બહાર જઈને બ્રેંડેડ કપડા અને વસ્તુઓ ખરીદો પણ તમે રોડસાઈડથી પણ કઈક ખરીદી રહ્યા છો તો આ વાતનો ધ્યાન રાખો કે તે કપડા કે 
 
એસેસરીજમાં કઈક ક્લાસ હોય અને તે તમારા પર સ્ટાઈલિશ જોવાય. સાથે જ કોશિશ કરવી કે તમે તમારી કોઈ પણ એક રીતના સ્ટાઈલને હમેશા મેનટેન કરીને રાખવી. મહિલાઓ આવું કદાચ નહી ઈચ્છતી કે 
 
તમે ડેવિડ બેકહમ કે સલમાન ખાનની કૉપી કરવી. આવું કરવાની જગ્યા તમે તમારા એક જુદો અને યુનિક સ્ટાઈલ ડેવલપ કરવું. 
 
સેંસ ઑફ હ્યૂમર 
મહિલાઓને જે ક્વાલિટી પુરૂષોમાં સૌથી વધારે પસંદ આવે છે તે છે સેંસ ઑફ હ્યૂમર. મહિલાઓ પોતાની આટલી સમસ્યાઓ હોય છે અને તેને તેનાથી ડીલ કરવું હોય છે. તેથી તેને એવા માણસની કદાચ જરૂર નહી 
 
હોય છે કે પોતે ડિપ્રેસ્ડ હોય. હા ક્યારે કયારે મૂડ ખરાબ હોવું દરેક કોઈની સાથે હોય છે. પણ જ તમારું સેંસ ઑફ હ્યૂમર સારું છે અને તમે તમારી આસપાસને હંસાવી શકો છો, તેના ખરાબ મૂડને સારું કરવીની 
 
ક્વાલિટી તમારામાં છે તો છોકરીઓ કે મહિલાઓ તમને જરૂર પસંદ કરશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુખ્યમંત્રીને ગુલાબી પિક્ચર બતાવે છે અધિકારી, PM મોદી ની ગુજરાત મુલાકાત પહેલા BJP નાં પાંચ MLA નો લેટર બોમ્બ

IND vs NZ: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો , તિલક વર્મા થયા બહાર

Iran Protest: વાહનો ફૂંક્યા, સૂત્રોચ્ચાર, બ્રોડકાસ્ટિંગ ભવનને આગ ચાંપી, ઈરાનમાં અડધી રાત્રે વિરોધીઓનો ઉત્પાત

Iran Internet Blackout - ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન પછી ઈન્ટરનેટ બ્લેકઆઉટ, ટેલીફોન સેવાઓ પણ ઠપ્પ, રીપોર્ટ

ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા ગુજરાત સરકારને ફટકારી નોટિસ

વધુ જુઓ..

ધર્મ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shukra Remedies: ટેન્શન, સુવિધાઓનો અને પૈસાનો અભાવ, આ છે શુક્ર દોષના સંકેત, આ 6 ઉપાયોથી તમારા શુક્રને બનાવો મજબૂત

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

આગળનો લેખ
Show comments