Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુરૂષોની આ ટેવ જે મહિલાઓ કરે છે નાપસંદ તમે પણ જાણી લો

webdunia
સોમવાર, 14 માર્ચ 2022 (13:26 IST)
કોઈ પણ વ્યક્તો સંપૂર્ણ નહી હોય છે તેથી જ્યારે બે લોકો એક બીજાના નજીક આવે છે તો તેમની સારી અને ખરાબ બન્નેને સ્વીકારતા તેમના સંબંધને આગળ વધારે છે. તે સિવાય તેના ઘણા એવી વસ્તુઓ છે જેને વધારેપણુ મહિલાઓ તેમના પાર્ટનરમાં નહી જોવા ઈચ્છે છે. પાર્ટનરની કેટલીક એવી ટેવ જે વધારેપણુ મહિલાઓ કરે છે નાપસંદ 
 
કામની મશીન સમજવુ- મહિલા હાઉસ વાઈફ હોય કે નોકરીયાત ઘરના વધારેપણુ કામની જવાબદારી તેના પર જ હોય છે. તેથી ઘણી વાર પતિનો અવસર મળતા જ તેમની પત્નીને તાના મારી નાખે છે કે તમે ઘરે રહીને શું કરો છો, ઘરનો કામ તેમની કામ અનુભવ નહી થતા. કોઈ પણ મહિલાને પુરૂષની આ વાત સારી નથી લાગે છે. 
 
ઘરની બધી જવાબદારી મહિલા પર નાખવી- ઘણા પુરૂષોનો માનવુ હોય છે કે ઘરના દરેક કામ અને બાળકો અને વડીલની દેખભાલ કરવી મહિલાઓનો ફાજ છે પણ મહિલાઓને પુરૂષોની વિચાર પસંદ નથી. 
 
પાર્ટનરનો ઘરે મોડેથી આવવું- આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી પત્ની ઈચ્છે છે કે સાંજે તેમનો પતિ તે સમયથી ઘરે આવે. જેથી તે તેમની સાથે આરામથી સમય પસાર કરી શકે કે જમી શકે. પણ જ્યારે આવુ નહી હોય છે અને પતિ મોડેથી ઘરે આવે છે તો છોકરીઓને પસ%દ નહી આવતુ અને તે ગુસ્સે થઈ જાય છે. 
 
બેદરકાર પાર્ટનર- ઘરનો સામાન સમય પર ન લાવવુ, ભીન ટુવાલ પથારી પર છોડી દેવુ જેવી કેટલીક બેદરકાઈ પુરૂષ કરતા રહે છે. જેને મહિલાઓ કદાચ પસંદ નથી કરે. આ પુરૂષોની ટેવ જેના માટે મહિલાઓ તેને વાર વાર ટોકે છે. 
 
અસ્ત વ્યસ્ત રસોડુ- ઘણી વાર પુરૂષ રસોડામાં જાય છે તો આખુ રસોડુ અસ્ત વ્યસ્ત કરી નાખે છે. 
 
સફાઈ પસંદ ન હોવી- મોટા ભાગે છોકરાઓ સફાઈ પસંદ ન કરતા હોય છે આ કારણે તે ગંદા જૂતા-મોજા ફેલાવીને રાખે છે કે ગંદા મોજા અને કપડા ઉતારીને જેમ -તેમ ફેકેં છે. 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Safe Dhuleti Tips- ધુળેટીની મજા બગડી ન જાય એ માટે ધ્યાન રાખો ટિપ્સ