Dharma Sangrah

Instagram પર વેચાઈ રહી છે માણસની ખોપડીઓ, 70 લાખનું થયું વેપાર

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (15:13 IST)
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફાર્મ છે જ્યાં તમે અજાણ લોકોથી મિત્રતા કરો છો અને તમારી વાતને દુનિયાની સામે રાખો છો. પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ હવે વેપાર માટે થવા લાગ્યું છે. સ્થિતિ આ થઈ ગઈ છે કે ફેસબુકના સ્વામિત્વ વાળા ફોટા શેયરિંગ એપ ઈંસ્ટાગ્રામ પર માણસની ખોપડીઓ વેચાઈ રહી છે. અને ધ્યાન રાખનારી વાત આ છે કે લોકો માણસની ખોપડી ખરીદી પણ રહ્યા છે. આવો જાણીએ 
 
મેડિકલ સાઈંસમાં થઈ રહ્યું છે ઉપયોગ 
ઈંસ્ટાગ્રામ પર માણસની ખોપડી વેચનાર વેપાર બ્રિટેનમાં તેજીથી ચાલી રહ્યું છે. બ્રિટેનની ન્યૂજ વેબસાઈટ દ સનના મુજબ આ માણસની ખોપડીની ખરીદી રિચર્જ અને મેડિકલ સાઈંસ માટે કરાઈ રહી છે. ખોપડીના સિવાય હાડકાઓ પણ વેચાઈ રહ્યા છે. 
 
માણસની ખોપડી અને ખોપડીની ખરીદ-વેચાણ પર નથી રોક 
જણાવીએ કે બ્રિટેનમાં માણસની હાડકાઓ અને ખોપડીઓની ખરીદ-વેચાણ પર કોઈ પાબંદી નથી. તેથી ઈંસ્ટાગ્રામ પર આ વેપાર તેજીથી આગળ વધી રહ્યું છે. ઈંસ્ટાગ્રામ પર પ્રોફાઈલ ચેક કર્યા પછી ખરીદાર વેચનારને મેસેજ કરે છે અને ત્યારબાદ તેની ડીલ હોય છે. અને ડિલીવરી ચાર્જની સાથે ખોપડીની ડીલીવર કરાય છે. 
 
કેટલાક મીડિયા રિપોર્ટ્સની માનીએ તો બ્રિટેનમાં ઑનલાઈન માણસની ખોપડી વેચવાનો વેપાર તેજીથી વધી રહ્યું છે અને પાછલા બે વર્ષમાં તેમાં ખૂબ વૃદ્ધિ થઈ છે. સ્ટૉકકહોમ યુનિવેસિટી દ્વારા 2017માં રજૂ એક રિપોર્ટમાં દાવો કરાયું હતુ કે બિજનેસ આશરે 40 લાખ રૂપિયાનો થઈ ગયું છે. જ્યારે હવે નવી રિપોર્ટની માનીએ તો આ બજાર 70 લાખ રૂપિયાનો થઈ ગયું છે. 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

તાન્યા મિત્તલે બતાવ્યો અસલી રૂઆબ.. કંડોમ ફેક્ટરી જોઈને ચોંકી ગયા લોકો, બોલ્યા - હવે પુરાવા જાતે બોલી રહ્યા છે

ગુજરાતી જોક્સ - સિંહ રાશિવાળા લોકો

ગુજરાતી જોક્સ - હું કાલથી કોલેજ નહીં જાઉં

આગળનો લેખ
Show comments