સોશલ મીડિયાન વધતા ઉપયોગએ અમારા સંબંધોમે પણ દાવ પર લગાવી દીધું છે અને તેના માટે જવાબદાર છે વ્હાટસએપના બે ફીચર્સ. આ ફીચર્સના નામ છે લાસ્ટ સીન અને બ્લૂટીક. આમ તો આ ફીચર્સ ઘણી વાર અમારી મદદ પણ કરે છે. આમ તમે ઈચ્છો તો આ બન્ને ફીચર્સને બંદ કરી શકો છો પણ ઘણા લોક તેને બંદ કરવાના ઉપાય નહી જાણાતા તો ચાલો અમે તમને જણાવીએ તે ઉપાય.
સૌથી પહેલા વ્હાટસએપની સેટિંગમાં જાઓ અને અકાઉંટ કિલ્ક કરો. ત્યારબાદ પ્રાઈવેસી સેટિંગ પર કિલ્ક કરી અને લાસ્ટ સીનના વિકલ્પ પર કિલ્ક કરો. હવે તમને ત્રણ વિકલ્પ એવરીવન(બધા લોકો) માય કાંટટેક્ટસ(મારા સંપર્ક) અને નોબડી(કોઈને નહી)ના વિક્લ્પ મળશે. હવે તમે તમારી સ્વેચ્છાથી કોઈ એક વિઅક્લ્પને કિલ્ક કરી નાખો. જો તમે ઈચ્છો છો કે તમારું લાસ્ટ સીન કોઈને ન જોવાય તો તમે આખરે વિકલ્પ નોબડી પર કિલ્ક કરી શકો છો/
બ્લૂ ટિક બંદ કરવાના ઉપાય આ છે કે વ્હાટસએપની સેંટીંગમાં જાઓ અને પછી અકાઉંટ સેટીંગ પર કિલ્ક કરી પ્રાઈવેસીમાં જાઓ. હવે તમને સૌથી નીચે read recepits નો વિકલ્પ મળસે અને તેના આગળ ટિકનો ઑપશન થશે. જો તમે ઈચ્છો છો કે તમારું મેસેજની સાથે બ્લૂ ટિક ના જોવાય તો તમે આ વિકલ્પથી ટિક હટાવી નાખો અને ઑન કરવા માટ ટિક કરી નાખો. આ ફીચરને ઑફ કર્યા પછી તમને પણ ખબર નહી પડશે કે તમારું મેસેજ વંચાયું કે નહી. આ ફીચરને ઑન કર્યા પછી બે બ્લૂ ટિક આવી જાય છે.