Dharma Sangrah

હનુમાનજીના આ નાના ઉપાયથી તમારા બીઝનેસમાં ફાયદો થશે

Webdunia
મંગળવાર, 27 એપ્રિલ 2021 (09:01 IST)
હનુમાનજીના આ ઉપાય કરાશે વેપારમાં લાભ 
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન 
 
- જો તમે નવો  વ્યાપાર શરૂ કર્યો  છે કે પછી જૂના  વ્યાપારમાં નુકશાન થઈ રહ્યુ  છે, તો આ નાના પરિણામ જોઈને તમે પણ હેરાન રહી જશો. 
 
- એક લીંબૂ લઈને એમાં ચાર લવિંગ ખૂંપાવી દો અને એને હાથમાં મુકીને  આ મંત્રના જાપ કરો. 
વક્ત શ્રી હનુમતે નમ : 
 
આ મંત્રનો  21 વાર જાપ કરો, અને જાપ પછી લીંબૂને ખિસ્સામાં રાખો અને જેમની પાસેથી કામ કરાવવાનું છે  એ વ્યક્તિને મળો.  તમારુ કાર્ય જરૂર બનશે.
-------------

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Happy Womens Day 2026 Wishes: સ્ત્રી વગર સંસાર અધૂરો.. તમારા જીવનમાં સામેલ બધી લેડીઝને મોકલો આ સદેશ અને કહો હેપ્પી વૂમન્સ ડે

રાત્રે કેટલી રોટલી ખાવી જોઈએ ? મહિલા પુરૂષ માટે છે જુદી જુદી ક્વોન્ટીટી, જાણો શું કહે છે નિષ્ણાત

Baby New Names- બાળકોના નવા સુંદર નામ

Biryani Recipe For Bachelors: હવે બેચલર પણ 10 મિનિટમાં ઘરે બિરયાની બનાવી શકે છે, અહીંથી નોંધ લો સરળ રેસીપી

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

વધુ જુઓ..

નવીનતમ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 8 માર્ચ

Shaniwar Na Upay: શનિવારે કરો લવિંગનાં આ ૩ ઉપાય, ધન સાથે જોડાયેલી દરેક સમસ્યા દૂર થઈ જશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 7 માર્ચ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

આગળનો લેખ
Show comments