Publish Date: Mon, 26 Apr 2021 (16:50 IST)
Updated Date: Mon, 26 Apr 2021 (16:33 IST)
હનુમાન જયંતી ઉપાય
1. પરેશાનીઓથી રાહત મેળવવા માટે કોઈ હનુમાન મંદિરમાં ચઢાવો
2. સુખ- સમૃદ્ધિ મેળવવા માટે હનુમાન જયટીને પૂજા અર્ચનાની સાથે રામાયણના સુંદરકાંડ પાઠ કરવું.
3. કામની મુશ્કેલીઓને દૂર કરવા માટે હનુમાનજીને સિંદૂર ચઢાવો ચણા ગોળનો પ્રસાદ વિતરિત કરવું.
4. સ્વાસ્થય સંબંધી સમસ્યાઓ માટે હનુમાનજીને સિંદૂરી (ચમેલીના તેલ કે ગાયના ઘી સાથે) ચઢાવવા અને હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ પણ કરવું.
5. હનુમાનજીની કૃપા મેળવવા માટે રામ નામ સંકીર્તન અને રામાયણ પાઠનો આયોજન પણ કરી શકાય છે.