Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો પહેલા આ 8 વાતને યાદ કરી લો

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (20:56 IST)
હનુમાનજીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. રસ્તાપર ચાલતા તેમનો નામ સ્મરણ કરવા માત્રથી જ બધા સંકટ દૂર થઈ જાય છે. જે સાધક વિધિપૂર્વક સાધનાથી હનુમાનજીની કૃપા મેળવે છે, તેને કેટલાક નિયમોનો પાલન કરવુ જોઈએ. 
*હનુમાન સાધનામાં શુદ્દતા અને પવિત્રતા ફરજિયાત છે. પ્રસાદ શુદ્ધ ઘીનો બનેલું હોવું જોઈએ. 
* હનુમાનજીને તલનો તેલમાં મળેલા સિંદૂરનો લેપ કરવું જોઈએ. 
* હનુમાનજીને કેસરની સાથે ઘસેલું ચંદન લગાવું જોઈએ. 
* લાલ અને પીળા મોટા ફૂળ અર્પિત કરવું જોઈએ. કમળ, ગલગોટા, સૂર્યમુખીના ફૂલ અર્પિત કરતા પર હનુમાનજી પ્રસન્ન હોય છે. 
* નૈવેદ્યમાં સવારે પૂજનમાં ગોળ-નારિયળનો વાટકી અને લાડું, બપોરે ગોળ, ઘી અને ઘઉંની રોટલીનો ચૂરમા કે જાડી રોટલી અર્પિત કરવી જોઈએ. રાત્રેમાં કેરી, જામફળ, કેળા વગેરે ફળોનો પ્રસાદ અર્પિત કરવું. 
* જે નૈવૈધ હનુમાનજીને અર્પિત કરાય છે, તેને સાધકને ગ્રહણ કરવું જોઈએ. 
* મંત્ર જપ બોલીને કરી શકાય છે. હનુમાનજીની મૂર્તિની સાએ તેના નેત્રને જોતા મંત્રના જપ કરવું. 
પણ મહિલા તેના આંખને ન જોઈ ચરણની તરફ જુઓ. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments