Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટોમેટો ઉપમા રેસીપી - Tomato Upma Recipe in Gujarati

Webdunia
મંગળવાર, 4 એપ્રિલ 2023 (13:28 IST)
જો તમે તમારા નાસ્તા માટે કંઈક નવુ બનાવવા માંગો છો તો આ ટામેટા ઉપમા જરૂર ટ્રાય કરો. ટામેટા નાખવાથી ઉપમાનો સ્વાદ વધી જાય છે અને તેને બનાવવુ પણ સહેલુ છે.  તમે તેને સવારે તમારી વ્યસ્ત લાઈફમાં પણ  ઝટપટ બનાવી શકો છો. 
 
-  ટામેટાનો ઉપમા બનાવવા માટે સૌ પહેલા એક કઢાઈમાં રવો નાખો અને તેનો રંગ બદલતા સુધી તેને સેકો. સેક્યા બાદ તેને જુદો મુકી દો. 
-   હવે એક કઢાઈમાં તેલ કે ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, સુકા લાલ મરચા અને કઢી લીમડો નાખો. 30 સેકંડ સુધી તેને થવા દો. 
- હવે તેમા ડુંગળી અને લીલા મરચા નાખો અને ડુંગળીને નરમ થતા સુધી પકવો. 
- હવે તેમા ટામેટા નાખો અને ટામેટાને નરમ થતા સુધી પકવો. ટામેટા નરમ થયા બાદ તેમા લાલ મરચાનો પાવડર, મીઠુ, લીંબુનો રસ નાખો અને 3 થી 5 મિનિટ સુધી પકવી લો. 
ત્યારબાદ તેમા રવો અને પાણી નાખો.  તેને હલાવતા રહો જેથી તેમા ગાંઠ ન પડે, 5 થી 8 મિનિટ માટે વધુ સીજવા દો અને પછી ગેસ બંધ કરી દો.  લીલા ધાણાથી ગાર્નિશ કરો અને ગરમા ગરમ પીરસો. 
- ટામેટા ઉપમાને નારિયળની ચટણી અને ફિલ્ટર કૉફી સાથે સવારે નાસ્તા માટે પીરસો. 
- જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ નાસ્તા માટે બનાવી શકો છો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Shanivar Na Upay: શનિવારે કરો આ અચૂક ઉપાય, દુર્ભાગ્ય દૂર થશે અને ભાગ્ય ચમકશે

Satyanarayan Katha Vidhi 2024 : આ રીતે કરો તમે જ કરો તમારા ઘરમાં શ્રી સત્યનારાયણ પૂજન અને કથાનો પાઠ

આગળનો લેખ
Show comments