Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી- હિમાચલી આલૂ પલદા

Webdunia
શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (15:55 IST)
આલૂ(બટાટા) પલદા હિમાચલમાં એક સ્પેશલ ડિશ છે. તમે પણ જાણો તેની સરળ રેસીપી 












 
જરૂરી સામગ્રી
3 બટાટા(લાંબા ટુકડામાં કાપેલા) 
1 ડુંગળી (સમારેલી) 
1 મોટી ઈલાયચી 
1 ટુકડા તજ 
5-6 લવિંગ
1 નાની ચમચી આખું જીરુ
1 નાની ચમ્ચી ધાણા પાવડર 
અડધી નાની ચમચી હળદર 
1 નાની ચમચી ગરમ મસાલા 
1 નાની ચમચી હીંગ 
2 મોટી ચમચી ચોખા અને 3 નાની ઈલાયચીનો પેસ્ટ 
6 કપ દહીં
2 મોટી ચમચી ઘી 
મીઠું સ્વાદપ્રમાણે 
પાણી જરૂર મુજબ 
વિધિ- 
 
- ધીમા તાપમાં એક પેનમાં ઘી ગરમ કરવા માટે મૂકો. 
- ઘી  ગરમ થતા જ મોટી ઈલાયચી, તજ, લવિંગ, હીંગ અને જીરું નાખી શકી લો. 
- જેમ મસાલા શેકાઈ જાય, ડુંગળી નાખો અને હલાવતા ફ્રાય કરો. 
- હવે તેમાં ધાણા પાવડર, હળદર અને ગરમ મસાલા અને મીઠું મિક્સ કરો. 
- જ્યારે મસાલા પૂરી રીતે તૈયાર થઈ જાય ત્યારે બટાટાના ટુકડાને પેનમાં નાખી અને  ઢાંકીને 10 મિનિટ સુધી રાંધવું. 
- નક્કી સમય પછી તાપ બંદ કરી નાખો આલૂ(બટાટા) પલદા તૈયાર છે. 
- ચોખા કે રોટલી કે પરાઠા સાથે સર્વ કરવું. 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments