suvichar

Gujarati Reciep - બાજરીના ચીલા

Webdunia
સામગ્ર ી - 2 કપ બાજરીનો લોટ, 1-1 મોટી ચમચી ઘઉં અને બેસનનો લોટ, 1-1 ચમચી ઝીણુ સમારેલુ લીલું લસણ અને કોથમીર અને છીણેલા મૂળા, 1-1 ચમચી આદુ લસણનું પેસ્ટ, અજમો, મીઠુ સ્વાદ મુજબ અને તેલ.

બનાવવાની રીત - તેલ સિવાયની બધી સામગ્રી મિક્સ કરી લો અને પાણી નાખીને પાતળું ખીરુ તૈયાર કરી લો. ખીરું ભજિયાના ખીરાં જેવુ પાતળુ હોવુ જોઈએ. તવો ગરમ કરો અને થોડુ તેલ લગાવીને 1 ચમચી ખીરું નાખીને તેને ફેલાવો અને બંને બાજુએથી કુરકુરું સેકી લો. ગરમા ગરમ ચીલા દહી અને લીંબૂના અથાણા સાથે સર્વ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુદ્ધ વચ્ચે પીએમ મોદી ફોન પર વાત કરે છે, પહેલા બહેરીનના રાજા સાથે અને પછી સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરે છે.

ભૂકંપનાં આંચકાથી ઘ્રુજી ઈરાન ની ધરતી, રીક્ટર માપદંડ પર તીવ્રતા 4.૩

દુબઈમાં ફસાયેલા ભારતીયો હોળી પહેલા ભારત પરત ફર્યા, એર ઈન્ડિયાની પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

T20 વર્લ્ડ કપ 2026 ના વિજેતા ટીમને કેટલી મળશે પ્રાઈઝ મની ? રનર્સ-અપ અને સેમિફાઇનલમાં પહોંચનાર ટીમ પણ થશે માલામાલ

ઇન્ડોનેશિયામાં 6.2 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 4 માર્ચ

Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી

Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા

Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?

આગળનો લેખ
Show comments