Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમળાની ખાટી મીઠી ચટની કે જેમની રેસીપી

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (19:20 IST)
સામગ્રી 
આમળા - 1/2 કિલો
ગોળ - સ્વાદ મુજબ અથવા 300 ગ્રામ
મીઠું સ્વાદપ્રમાણે 
રાઈ - 1 ચમચી
હળદર પાવડર - 1/2 ચમચી
સરસવનું તેલ - 1 ચમચી
કાળા મરી પાવડર - 1 ચમચી
લાલ મરચું પાવડર - 1/2 ચમચી
વિધિ 
- સૌથી પહેલા આમળાને ધોઈ લો અને કપડાથી સાફ કરો
- હવે તેને છીણી લો.
- એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરું, મેથીદાણા, વરિયાળી સંતાડો 
- હવે તેમાં આમળા નાખો અને 3 થી 4 મિનિટ સુધી શેકવું. 
- હવે તેમાં મીઠું, લાલ મરચું અને હળદર પાવડર નાખીને તેને રાંધવા દો. 
- પાણી સુકાઈ જાય ત્યાં સુધી તેને પકાવો
- તૈયાર કરેલી ચટણીને ઠંડુ થયા પછી તેને કાંચના કન્ટેનરમાં સ્ટોર કરો
- તેને રોટલી સાથે કે ભોજન સાથે ખાવું.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

આગળનો લેખ
Show comments