rashifal-2026

મેંગો કુલ્ફી

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (19:10 IST)
સામગ્રી 
દૂધ 2 કપ 
પાકેલી કેરી 2- સમારેલી
કંડેંસડ મિલ્ક -1 કપ 
મલાઈ ૧/૨ કપ 
કેસર વાટેલી
ઈલાયચી પાઉડર 1 નાની ચમચી 
ખાંડ 1/2 કપ 
 
ગાર્નિશ માટે 
કેસરના દોરા 
પિસ્તા જરૂર પ્રમાણે 
- વિધિ- 
- સૌથી પહેલા મિક્સીમાં દૂધ, કેરી, કંડેસ્ડ મિલ્ક, ખાંડ અને કેસર નાખો. 
- મિશ્રણને પાતળુ થતા સુધી ગ્રાઈડ કરો. 
- હવે તેમાં મલાઈ, ઈલાયચે અને કેસર મિક્સ કરી ફરીથી ગ્રાઈંડ કરો. 
- તેને સેટ થવા માટે ફ્રીજરમાં 4-5 કલાક રાખો. 
- તૈયાર કુલ્ફીને ફ્રીજરથી કાઢી પિસ્તા અને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેલિફોર્નિયામાં ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, 6 દિવસથી ગુમ, સાકેત શ્રીનિવાસૈયા

મૃત્યુને પડકાર પાંચ જીવ "જીતનાર" 10 મહિનાની બાળકીનું રાજ્ય કક્ષાએ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રોહિણીમાં ગેંગ વોર! જેલમાંથી છૂટેલા સાહિલની ગોળી મારીને હત્યા - ટિલુ ગેંગ શંકાસ્પદ!

IND vs PAK Match Updates- શું વોશિંગ્ટન સુંદરને ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે? આ ખેલાડીને પડતો મૂકવામાં આવી શકે છે.

આગામી 24 કલાકમાં આ 11 રાજ્યોમાં ભારે વરસાદથી વિનાશ સર્જાશે, IMD એ ચેતવણી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments