Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Kanda poha recipe- ઘરે પર બનાવો સ્વાદિષ્ટ કાંદા પોહા બનાવવાની સરળ વિધિ

Kanda poha recipe- ઘરે પર બનાવો સ્વાદિષ્ટ કાંદા પોહા બનાવવાની સરળ વિધિ
, સોમવાર, 3 મે 2021 (17:27 IST)
કાંદા પોહા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તેને બનાવવુ પણ ખૂબ સરળ છે. તમે તેને જ્યારે ઈચ્છો બનાવીને ખાઈ શકો છો. તેને બનાવવામાં ઉપયોગ થતી સામાન્ય રીતે સરળતાથી ઘરે જ મળે છે.વ જો તમે જલ્દી થી જલ્દી કોઈ નાશ્તા બનાવવા ઈચ્છો છો તો તમે તરત કાંદા પોહા બનાવીને નાશ્તામાં ખાઈ શકો છો અને તમારા બાળકને પણ ખવડાવી શકો છો. આવો જાણીએ કાંદા પોહાની રેસીપી 
 
સામગ્રી 
2 કપ જાડા પોહા
મીઠુ સ્વાદપ્રમાણે 
2  ડુંગળી બારીક સમારેલી 
4 લીલા મરચા સમારેલા
લીંબુ નો રસ
1/2 ચમચી હળદર
૩ ચમચી તેલ
1/2 ચમચી રાઇ
1/2 ચમચી જીરું
1/3 કપ મગફળી દાણા 
1/4 ચમચી ખાંડ
ગાર્નિશ કરવા માટે કોથમીર
 
વિધિ 
કાંદા પોહા બનાવવા માટે સૌપ્રથમ પોહા ને સરખી રીતે ધોઈને પાંચ મિનિટ માટે પલાળી રાખો વધારાનો પાણી કાઢી દો અથવા ચાલણીમાં મૂકવાથી પાણી નિથરી જશે. 
- પછી એક પેનમાં તેલ મૂકો તેલ ગરમ થાય તો એમાં રાઈ, જીરું, મરચાના ટુકડા નાખો. ડુંગળીના નાખો. હવે બધા ને સરખી રીતે સાતળો. ત્યારબાદ તેમાં મગફળી દાણા નાખો. 
- જ્યારે બધી સામગ્રી સારી રીતે સંતાળી જાય તો તેમાં હળદર અને મીઠું  અને ખાંડ નાખીને હાથથી સરખી રીતે મિક્સ કરો. 
- 2 મિનિટ પછી પોહા નાખી 5 મિનિટ સંતાળો પછી તેને ઉતારીને તેમા લીંબુનો રસ અને કોથમીર નાખી ગરમા-ગરમ સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોની ઈમ્યુનિટી માટે જન્મના પાંચ વર્ષની અંદર જરૂરી છે આ વેક્સીનેશન