Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગર્મીઓમાં આવી રીતે રાખવું લોટને તાજા

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (14:44 IST)
- લોટને બાંધવા માટે ઠંડા પાની જ ઉપયોગ કરવું.
- જો લોટ વધી જાય તો તેને ભીના કપડાથી ઢાંકીને કે પછી પૉલીથિનમાં બાંધીને ફ્રિજમાં મૂકો.
- જો ફ્રિજ નહી હોય તો લોટને તમને ભીના કપડાથી ઢાંકીને પણ રાખી શકો છો. આવું કરવાથી લોટ નરમ અને તાજું રહેશે.
- લોટ પર દર 2-3 કલાકમાં હળવું પાણી છાંટતા રહો.
- વધેલા લોટ પર સૂકો લોટ જારાય પણ લગાવીને ન રાખવું
- તેના પર તમે તેલ લગાવીને મૂકી શકો છો.
- તેનાથી લોટ પર પોપડા નહી થાય.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

આગળનો લેખ
Show comments