Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાજૂની ખીર

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (19:26 IST)
કાજૂની ખીર 
 
કાજૂની ખીર જુદા-જુદા પ્રકારની ખીર બનાવો તો સારું લાગે છે હમેશા અમે એક જ રીતની ખીર બનાવીને બોર ન કરાય. અને આ ખીર ખાધા પછી તો એને વાર વાર ખાવાનું મન કરશે. કાજૂની ખીર બનાવું ખૂબ સરળ છે. તો આવો બનાવીએ તમારા અને તમારા પરિવરા અને મેહમાનો માટે કાજૂની ખીર 
 
કેટલા લોકો માટે - 2 
રાંધવાના સમય - 30 મિનિટ 
સામગ્રી - 
સૌથી પહેલા કેસરને 1 ચમચી દૂધમાં પલાળીને મૂકી દો. 
પછી કાજૂને પાણીથી કાઢી બારીક વાટી લો અને પેસ્ટ બનાવી  લો. 
 
એક મોટું પેન લઈને ગૈસ પર મૂકો અને એમાં 1 લીટર દૂધ નાખો. 
જ્યારે દૂધ ઉકાળી જાય તો એમાં ખાંડ નાખી 10-12 મિનિટ સુધી રાંધો. અને સતત હલાવતા રહો. 
એ પછી દૂધમાં કાજૂના પેસ્ટ નાખો અને ધીમા તાપે 2-3 મિનિટ સુધી રાંધો. 
જ્યારે ખીર ગાઢી થઈ જાય તો એમાં ઈલાયચી પાવડર અને કેસરવાલું દૂધ નાખી મિક્સ કરો. 
હવે અડધા બંદ કરીને એને સર્વિંગ બાઉલમાં નાખો. 
ઉપરથી ગાર્નિશ કરવા માટે કાજૂ પિસ્તા અને બદામ નાખો અને મેહમાનોને સર્વ કરો. 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આગળનો લેખ
Show comments