suvichar

Bodh varta- યોગ્ય સમય પર નિર્ણય લેવું બહુ જરૂરી છે

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (00:45 IST)
જો એક દેડકાને ઠંડા પાણીના વાસણમાં  નખાય અને ત્યારબાદ પાણીને ધીમેધીમે ગરમ કરાય તો દેડકાને પાણીના તાપમાન મુજબ તેમના શરીરના તાપમાન એડજસ્ટ કરી લે છે. 
 
જેમ- જેમ પાણીનો તાપમાન વધતું જશે તેમ-તેમ દેડકા તેમના શરીરનો તાપમાનને પણ પાણીના તાપમાન મુજબ એડજસ્ટ કરતું જશે. પણ પાણીના તાપમાનનો એકેક નક્કી સીમાથી ઉપર થઈ ગયા પછી દેડકા તેમાના શરીરના તાપને એડજસ્ટ નહી કરી શકતું. હવે દેડકા પોતે પાણી બહાર નિકળવાની કોશિશ કરે છે પણ નિકળી નહી શકે !! 
એ પાણીના વાસનથી એક કૂદકામાં બહાર નિકળી શકે છે. પણ હવે તેમાં કૂદકા લગાવવાની શક્તિ નહી રહી કારણકે તેને તેમની બધી શક્તિ શરીરના તાપને પાણી મુજબ એડજસ્ટ કરવામાં લગાવી નાખી. આખેર એ તડપી-તડપીને મરી જાય છે. 
દેડકાની મૌત શા માટે થઈ  ? 
વધારેપણું લોક કહેશે કે દેડકાની મૌત ગર્મ પાણીના કારણે થઈ ! પણ ખરેખર સત્ય આ છે કે દેડકાની મૌત યોગ્ય સમય પર પાણીથી બહાર ન નિકળવાન અકારણે થઈ. જો દેડકા શરૂઆતમાં જ પાણીથી બહાર આવવાનો પ્રયાસ કરતો તો એ સરળરાર્હી બહાર નિકળી શકતો હતો. 
અમે પરિસ્થિતિ અને લોકો મુજબ એડજસ્ટ કરવું પડે છે પણ અમે આ નિર્ણય લેવું જોઈએ કે અમે ક્યારે એડજસ્ટ કરવું છે. અને ક્યારે પરિસ્થિતિથી બહાર નિકળવું છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આગામી 72 કલાક સુધી, આકાશમાંથી આફતનો વરસાદ થશે! આ રાજ્યો તોફાન, વરસાદ અને કરાથી પ્રભાવિત થશે.

US-Israel Iran War- આજે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ, દુનિયા જોઈ રહી છે

આ 6 કરોડ ગુજરાતીઓનુ અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ

પતિએ તેની પત્ની કરતાં તેની ભાભીની વાત પર વધુ ધ્યાન આપ્યું. પછી એક દિવસ, પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના માતાપિતાના ઘરે ગઈ, ત્યારબાદ

16 વર્ષના સગીર સાથે પરિણિત મહિલાએ કર્યુ ગંદુ કામ, હોટલમાં બોલાવીને બનાવ્યા સંબંધ, ઈસ્ટાગ્રામ પરથી દોસ્તી, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ધર્મ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

Aaj nu panchang - આજનુ પંચાગ - 5 એપ્રિલ

આગળનો લેખ
Show comments