rashifal-2026

ગુજરાતી જોકસ- wife અને Girlfriend માં શું અંતર છે

Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2019 (16:50 IST)
wife એક TV ની જેમ હોય છે 
અને  Girlfriend એક MObile ની જેમ છે. 
ઘર પર તમે   TV જુઓ છો. 
પણ જ્યારે તમે બહાર જાઓ છો તો 
તમારું MObile સાથે લઈ જાઓ છો. 
TV નો આનંદ તમે ક્યારે ક્યારે જ લો છો 
પણ વધારે સમયે તમે MObileનો જ હોય છે. 
TV આશરે ફ્રી જ હોય છે. 
પણ MObile ની payment ન કરતા 
પર તમારી સેવાઓ બંદ થઈ શકે છે. 
TV મોટુ અને ભારે હોય છે. અને વધારેપણુ જૂનો હોય છે.
પણ MObile ખૂબજ  Slim, Sweet, portable અને  latest modelનો હોય છે. 
TVનો ખર્ચો તમે સરળતાથી ઉપાડી શકો છો. 
પણ MObile એક મોંઘુ સોદો છે. 
TVની સાથે Remote (બાળક) હોય છે. 
પણ TVને સાંભળવા સિવાય તમે બીજુ કઈક નથી કરી શકતા. 
આખરે વાત.. 
TV જ સારું છે કારણ કે TVમાં Virus નથી હોતું 
MObile માં હોય છે અને MObile  સરળતાથી Hack થઈ જાય છે કે ચોરાવી લઈ શકાય છે. 
તેથી TV થી જ ચોંટ્યા રહો !!! 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આગળનો લેખ
Show comments