rashifal-2026

સાંધાના દુખાવાથી રહેવું છે દૂર, તો આજથી જ ખાવા માંડો આ એક વસ્તુ

Webdunia
ગુરુવાર, 31 મે 2018 (00:39 IST)
સાંધાના દુખાવાથી રહેવું છે દૂર, તો આજથી જ ખાવા શરૂ કરો આ એક વસ્તુ 
 
ઉમ્ર વધવાની સાથે સાંધાનો દુખાવાની સમસ્યા પણ ઘેરવા લાગે છે.
ઉનાડામાં રાત્રે સૂતા સમયે હળદરવાળું દૂધનો સેવન કરવું. 
સાંધાની સમસ્યા થઈ જતા આખી લાઈફસ્ટાઈલ અસ્ત-વ્યસ્ત થઈ જાય છે. 
 
ઉમરં વધવાની સાથે સાંધાના દુખાવાની સમસ્યા પણ ઘેરવા લાગે છે. પણ હવે ઉમ્ર જ નહી પણ ઓછી ઉમરંના લોકોને પણ સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગી છે. સારું હશે કે તમે શરૂઆતથી જ તેના પ્રત્યે સાવધાન થઈ જાઓ. સાંધાની સમસ્યા થતા આખી લાઈફસ્ટઈલ બદલી જાય છે. 
ALSO READ: કોઈપણ લતમાંથી છુટકારો મેળવવા માટે કરો આ વ્યાયામ
તમે ઈચ્છો છો કે આ સમસ્યા તમને ન હોય તો તમારા ડાઈટ ચાર્ટમાં આજથી જ આ વસ્તુઓને શામેલ કરી લો. 
ભોજનમાં દરરોક આદુંનો સેવન કરવું, શિયાળામાં આદુંની ચા પીવાથી સાંધામાં દુખાવામાં આરામ મળે છે. 
સાંધાના દુખાવામાં લસણનો સેવન વધારે થી વધારે કરવું તેનાથી ખૂબ આરામ મળે છે. નિષ્ણાત જણાવે છે કે ડુંગળી અને લસણમાં એવા ઘણા તત્વ હોય છે જે ઉનાડામાં રાત્રે સૂતાં સમયે હળદરવાળું દૂધનો સેવન કરવું, દરરોજ તેનો સેવનથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 
ALSO READ: Nipah Virus- ભૂલીને પણ ન ખાવું આ ફળ, તેજીથી ફેલાઈ રહ્યું છે નિપાહ વાયરસ
સાંધાના દુખાવામાં ફાયદાકારી હોય છે. તેના નિયમિત સેવનથી સાંધાના દુખાવાની શિકાયત થવાનો ખતરો ખૂબ ઓછું થઈ જાય છે. 
એક ગ્લાસ પાણીમાં એપ્પલ સાઈડર નિવેગર મિક્સ કરી પીવાથી સાંધાના દુખાવામાં ખૂબ આરામ મળે છે. તે સિવાય બ્રોકલી ખાવાથી પણ ગઠિયામાં આરામ મળે છે. બ્રોકલીમાં ઘણા એવા તત્વ હોય છે જે સાંધાના આરોગ્ય લાંબા સમય સુધી જાણવી રાખે છે. ALSO READ: ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચમોલીમાં બે ટ્રેનો અથડાઈ, 60 કામદારો ઘાયલ

PHOTOS: નવા વર્ષ પહેલા વારાણસીમાં ગંગા આરતીના ફોટા સામે આવ્યા, ભીડ તમને દંગ કરી દેશે.

2025 એ જતા જતા ભારત માટે આપી ગુડ ન્યુઝ, બન્યું દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

સુરતમાં AAP યૂથ વિંગના જનરલ સેક્રેટરી શ્રવણ જોશીની ધરપકડ, હપ્તા વસૂલતા વીડિયો વાયરલ

વધુ જુઓ..

ધર્મ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments