સ્મોકિંગ એક પ્રકારનો નશો છે એક એવો નશો જેની ટેવ સરળતાથી છૂટતી નથી. જો તમે તમારી કે કોઈની સ્મોકિંગ છોડાવવા ઈચ્છો છો તો આ ઉપાય ટ્રાય કરો.
* તજ- સિગરેટ પીવાને બદલે તજને મોઢામાં મુકી રાખો અને તેને ચૂસતા રહો. આવું કરવાથી તમને મદદ મળશે.
* કોપર(પિત્તળ)ના ગ્લાસ કે જારમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં જામેલ પ્રદૂષિત પદાર્થ નીકળી જાય છે અને સાથે તંબાકૂ ખાવાની ઈચ્છા પણ ધીમે-ધીમે ઓછી થઈ જાય છે.
* દરરોજ રાત્રે ત્રિફળા ખાવાથી તમારી તંબાકૂ ખાવાની ટેવ સુધરી જશે.
* તુલસીના પાન ચાવવાથી તંબાકૂ ખાવાનું મન નહી થાય. તમે દરરોજ સવારે સાંજે 2-3 તુલસીના પાન ખાવા જોઈએ.
* તંબાકૂની ટેવને છોડાવવા માટે જળનેતિ ક્રિયા બહુ લાભકારી હોય છે. તમે એને એક વાર સવારે અને એક વાર સાંજે જરૂર કરવી પડશે.
* અશ્વગંધાના સેવનથી પણ સ્મોકિંગની ટેવ સુધારી શકાય છે.