Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી જો ગરદન અને પીઠના દુ:ખાવા છે તો કરો આ ક્રિયાઓ

Webdunia
મંગળવાર, 31 જુલાઈ 2018 (11:38 IST)
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાથી  જો ગરદન અને પીઠના દુ:ખાવા  છે તો કરો આ ક્રિયાઓ 
 
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનુ નુકશાન જો તમારી ગરદન અને પીઠના દુ:ખાવા રૂપે ચુકવવુ પડે છે તો તમને નિયમિત રૂપે ગોમુખ આસનનો અભ્યાસ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થશે.
ALSO READ: દિલને રાખવુ છે સ્વસ્થ તો ખાવો રસબેરી
આ કમર ખભા અને હાડકાનું જકડવામાં રાહત આપે છે અને માંસપેશિયોને મજબૂત અને લચીલુ બનાવે છે. આ આસન જોઈંટ્સ ના વચ્ચે લોહીનો સંચાર વધારે છે જેથી ઘૂંટાણમાં થતી પ્રોબ્લેમથી આરામ આપે છે. 
 
આ રીતે કરીએ ગોમુખ આસન
 
- આ આસન કરવા માટે સૌથી પહેલા ઘૂંટણ પર જમીન પર બેસી જાવ. જો તમે ગઠિયાના દર્દી છો તો પદ્માસનમાં બેસો.
ALSO READ: શરીરમાં થનારા દરેક દુખાવાનો ઈલાજ છે હળદર
- હવે તમારો ડાબો હાથ ઉઠાવી અને કોણી વાળીને પીઠ પાછળ લઈ જાવ, ત્યાં ડાબા હાથને કોણીથી વાળીને જમણાં હાથની આંગળી પકડવાની કોશિશ કરો.
 
- આ પ્રક્રિયા દરમ્યાન કરોડરજ્જુના હાડકા સીધા રાખી અને શ્વાસ સામાન્ય રાખીએ.
 
- થોડા સેકંડ પછી સામાન્ય અવસ્થામાં આવી અને આ પ્રક્રીયાને જમણા હાથે ફરી કરીએ
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Annapurna Jayanti: ઘરમાં ભોજનના આશીર્વાદ મેળવવા માટે અન્નપૂર્ણા જયંતિ પર કરો આ કામ, તમારી દુકાનો ક્યારેય ખાલી નહીં થાય

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Dattatreya Jayanti 2024 Wishes : દત્ત જયંતીના અવસર પર આ સંદેશા સાથે મોકલો શુભકામનાઓ

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

14 December 2024 Nu Panchang: શનિવારે ઉજવાશે દત્તાત્રેય જયંતિ, જાણો શુભ મુહુર્ત, રાહુકાળ અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય.

આગળનો લેખ
Show comments