Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં દર ત્રીજી મહિલા છે આ રોગનો શિકાર જાણો તેના વિશે બધું

ભારતમાં દર ત્રીજી મહિલા છે આ રોગનો શિકાર જાણો તેના વિશે બધું
, ગુરુવાર, 26 જુલાઈ 2018 (13:00 IST)
Pelvic Congestion Syndrome
દેશમાં વધારેપણું મહિલાઓનો પેટના નીચેના ભાગમાં દુખાવાના શિકાયત હોય છે. જે પીરિયડસના સમયે કે પછી દિવસભર ઑફિસમાં લાંબા સમય સુધી દિવસભરમાં લાંબા સમય સુધી બેસે રહેવાની કારણે વધી જાય છે. જો દુખાવાની આ સમસ્યા 6 મહીનાથી વધારે સમય સુધી બની રહે છે તો આ પેલ્વિક કંજેકશન સિંડ્રોમ PCS ના કારણે થઈ શકે છે ભારતમાં દર ત્રીજામાંથી એક મહિલા જીવનના કોઈ ન કોઈ સ્તર પર પેલ્વિક પેનની શિકાર હોય છે. 

 
પેલ્વિક કંજેશન સિંડ્રોમના લક્ષણ 
- લાંબા સમય સુધી બેસવા કે ઉભા થવામાં દુખાવો 
- યૂરીન કરતા સમયે દ્ખાવો થવું 
- શારીરિક સંબંધ બનાવતા સમયે દુખાવો 
- પેટના નીચેના ભાગમાં દુખાવો થવું 
- પેલ્વિક ક્ષેત્રમાં દબાણ કે ભારેપન થવું. 
 
પેલ્વિક કંજેકશન સિંડ્રોમમાં મહિલાઓને તેજ દુખાવો હોય છે. આ સ્થિતિમાં ઉભા થતાં પર દુખાવો વધારે થઈ જાય છે. સૂતા પર તેમાં થોડી રાહ્ત મળે છે. આ દ્ખાવો નિતંબ, જાંઘ કે યોનિ ક્ષેત્રની વેરિકોસ વેંસથી સંબંધિત હોય છે. હમેશા મહિલાઓ આ દુખાવા અને પીસીએસમાં થતાં લક્ષણોને અનજુઓ કરે છે જેનાથી આ 
 
પરેશાની વધી જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Oral sex - આ તમારી લેડી લવને જરૂર પસંદ આવશે