Publish Date: Fri, 20 Jul 2018 (13:21 IST)
Updated Date: Fri, 20 Jul 2018 (12:24 IST)
એકબાજુ માનસૂનમાં જ્યાં ગરમીથી રાહત મળે છે તો બીજી બાજુ આપણને ઘણા રોગોના પણ સામનો કરવો પડે છે જો તમે તમારા ભોજનમાં ખાવા-પીવાનો ખ્યાલ સારી રીતે રાખશો તો તમને માનસૂનમાં કોઈપણ રોગ અડી નહી શકે.