rashifal-2026

Acupressure- શારીરિક પરેશાનીઓમાં કમાલના છે એક્યુપ્રેશરના 5 ટિપ્સ

Webdunia
બુધવાર, 17 માર્ચ 2021 (00:40 IST)
એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પાઈંટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પાઈટ્સ તે સ્થાનોથી આંતરિક રૂપથી સંબંધ 
 
રાખે છે. જ્યાં તમને સમસ્યા થઈ રહી છે. જાણો એકયુપ્રેશરના કેટલાક એવા ટિપ્સ જે તમારા માટે ખૂબ મદદગાર અને લાભદાયક થસે. 
1. જો તમને માથાનો દુખાવો, તનાવ, ચક્કર આવવું, મગજ સંતુલન કે પછી નાક, કાન અને આંખ સંબંધી સમસ્યાઓ હોય છે, તો કાનના પાછળની તરફ જે અંદર ઝુકાયેલો ભાગ છે તેને દબાવબાથી લાભ થશે. 
 
2. કોલેસ્ટ્રોલ, ગળાની સમસ્યા, હેળકી આવવી, ઉલ્ટી, બ્લડપ્રેશર અને પ્રતિરોધક ક્ષમતાથી સંકળાયેલી સમસ્યાઓનાં હાથ વળતાવાળું ભાગ એટલે જે કોણીના પાછળનો ભાગ દબાવવાથી  લાભ થશે. 
 
3. દાંતના દુખાવાની સમસ્યા થતા પર હથેળીને ઉલ્ટા કરીને તર્જની અને અંગૂઠાની વચ્ચેનો ભાગ દબાવો. તે સિવાય આંખની બાહરી રેખાની સીધા ભાગ તરફ બે બિંદુ છે જેને દવાવવાથી લાભ થશે. 
 
4. ઘૂટણના દુખાવ, અકડાવું, સોજા વગેરે થતા પર ધૂંટણા આગળની તરફ સ્થિત પાઈંટને આગળ, પાછળ, જમણા અને ડાબા ચારે તરફ દબાવો. તેમજ એડીની પાસે પગના તળિયેના બિંદુ પર દબાણ નાખવું પણ 
 
લાભકારી થશે. 
 
5. થાઈરાઈડની સમસ્યા થતા પર બન્ને હાથ અને પગના અંગૂઠાની નીચે ઉપર ઉઠેલા ભાગ પર દબાવ નાખવું. તેને ઘડીની સૂઈની દિશામાં બનાવો અને છોડવું. આવું થોડા સમય સુધી કરતા રહો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈન્દોરમાં કેવી રીતે થયા 11 લોકોના મોત, પાણી લેબ રિપોર્ટમાં થયો પુરો ખુલાસો

ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગના કારણે બેંગલુરુમાં ચાર દીપડાના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી માદા

Switzerland Bar Fire: નવા વર્ષની ઉજવણી બની માતમ, 40 લોકોના મોત, 115 ઘાયલ

Mehsana News : શેરબજારમાં નફો કરાવવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર ગેંગ પર ED ની છાપામારી, કરોડોની મિલકત જપ્ત, PMLA હેઠળ કાર્યવાહી

ક્યારે શરૂ થશે બુલેટ ટ્રેન, ક્યાંથી ક્યાદોડશે અને કયા સ્ટેશનો પર તે રોકાશે? રેલ્વે મંત્રીએ પોતે આપી અપડેટ

વધુ જુઓ..

ધર્મ

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

Shukrawar Na Upay: વર્ષના પહેલા શુક્રવારે કરો આ દુર્લભ ઉપાય, આખા વર્ષ દરમિયાન નહીં રહે પૈસાની કમી

આગળનો લેખ
Show comments