Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીળા નખથી પરેશાન છો તો ફૉલો કરો આ 4 Nail Whitening ટીપ્સ

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (13:23 IST)
સુંદર, મજબૂત અને લાંબા નખ હાથની સુંદરતા વધારવાનો કામ કરે છે. તેથી છોકરીઓ તેને શણગારવા માટે જુદા-જુદા નેલ પેંટ અને નેલ આર્ટ કરાવવું પસંદ કરે છે. પણ લાંબા સમય સુધી નેલ પેંટ લગાવી રાખવાથી નખ નબળા અને પીળા પડવા લાગે છે. પણ કેટલાક ઘરેલૂ ઉપાયોને અજમાવીને તમે તમારી આ પરેશાનીથી બચી શકો છો. ચાલો આજે અમે તમને સફેદ અને ચમકદાર નખ માટે કેટલાક સરળ ટીપ્સ 
જણાવીએ છે.... 
1. લીંબૂ અને બેકિંગ સોડા 
એસકપર્ટના મુજબ લીંબૂ અને બેકિંગ સોડાનો મિશ્રણ નખ પર ક્લીંજિંગની રીતે ઉપયોગ કરાય છે. તેથી પીળા, બેજાન નખ સાફ થઈને એકદમ ચમકદાર બનવામાં મદદ મળે છે. 
આ રીતે કરવું ઉપયોગ 
તેના માટે એક વાટકીમાં 1/2 લીંબૂનો રસ, 2 નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરો. તૈયાર પેસ્ટને નખ પર લગાવીને 10 મિનિટ મૂકી દો. હવે કોઈ જૂનો ટૂથબ્રશની મદદથી નખ પર સ્ક્રબ કરો. પછી થોડો સાબુ 
 
લગાવીને તેને પાણીથી ધોઈ લો. 
નોંધ- તમે બેકિંગ સોડાની જગ્યા મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ નખ પર પડેલા ડાઘ સાફ થઈને ચમકદાર થવામાં મદદ મળશે. 
 
2. ટૂથપેસ્ટ 
તમે પીળા અને બેજાન નખને સુંદર બનાવવા માટે વ્હાઈટનિંહ ટૂથપેસ્ટ ઉપયોગ કરી શકો છો. તેમજ કેટલાક ટૂથપેસ્ટમાં બેકિંગ સોડા અને પેરોક્સાઈડ હોય છે. તેનાથી નખનો રંગ સફેદ થવા અને મજબૂતી 
 
મળવામાં મદદ મળે છે. 
 
આ રીતે કરવું ઉપયોગ 
તેના માટે સૌથી પહેલા  Nail buffer અને તેલ ફાઈલરથી નખની સફાઈ કરવી. પછી ટૂથપેસ્ટની પાતળી પરત નખ પર લગાવીને 10 મિનિટ સુધી મૂકી દો. પછી જૂના ટૂથબ્રશથી નખ પર સ્ક્રબ કરવું. પછી કૉટન બૉલને પાણીમાં ડુબાળી નખને સાફ કરી લો. 
 
3. સફેદ સિરકો 
સિરકો એક હળવુ એસિડ હોય છે જે નખની સખ્ય સપાટ પર એકત્ર ડાઘ સાફ કરવામાં કારગર હોય છે. પણ તેના માટે સફેદ સિરકો જ ઉપયોગ કરવું.
 
આ રીતે કરવું ઉપયોગ 
એક બાઉલમાં 1 કપણ હૂંફાણા પાણી અને 1 નાની ચમચી સફેદ સિરકો  મિક્સ કરો. પછી તેમાં આંગળીઓ આશરે 10 મિનિટ સુધી ડુબાડો. પછી હાથને હૂંફાણા પાણીથી ધોઈને કૉટનના કપડાથી કે ટૉવેલથી ધીમે ધીમે સુઆવો. સ્કીન સૂકી થવથી બચાવવા તેના પર ક્રીમ કે લોશન લગાવો. 
 
4. લીંબૂના છાલટા 
નીંબૂ નેચરલ બ્લીચિંગ એજંટ હોય છે. તેના માટે લીંબૂના છાલટાને 5 મિઇઇટ નખ પર ઘસવું. પછી હાથને પાણીતી ધોઈને લૂંછી લો.  
 

સંબંધિત સમાચાર

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આગળનો લેખ
Show comments