Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફેસવૉશ પછી ત્વચામાં આવશે ગ્લૉસી શાઈન, ઘરમાં બનાવો કાકડીનો સીરમ

ફેસવૉશ પછી ત્વચામાં આવશે ગ્લૉસી શાઈન, ઘરમાં બનાવો કાકડીનો સીરમ
, મંગળવાર, 6 જુલાઈ 2021 (16:12 IST)
માત્ર 10 મિનિટમાં કાકડીથી બનાવો ગ્લૉસી ફેસ સ્પ્રે- આ સ્પ્રેને તમે એક અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ઉપયોગ કરી શકો છો. આ નેચરલ અને કેમિકલ ફ્રી છે. Cucumber ફેસવૉશ  ફેસવૉશ પછી ત્વચામાં આવશે ગ્લૉસી શાઈન, ઘરમાં બનાવો કાકડીનો સીરમ ફેશવૉશ પછી ટોનર લગાવવું કેટલું જરૂરી છે આ ખૂબ ઓછ લોકો જાણે છે. જ્યારે તમે ચેહરા ધોવો છો તો તમારી સ્કિન પોર્સ એટલે કે રોમછિદ્ર ખુલી જાય છે જેને ટાઈટ કરવા માટે જો તમે કઈક નવુ કરો છો તો પિંપલ્સ, બ્લેક હેડસ અને એક્સટ્રા ઑયલ આવવા જેવી સમસ્યાઓ થવા લાગે છે. જેના કારણે સ્કિન સમયથી પહેલા કમળી શકે છે. 
 
તેનાથી છુટકારો મેળવવામાં સ્કિન ટૉનર તમારી મદદ કરે છે. આજે અમે ઘરે જ એવું સ્કીન ટોનર બનાવવાની વિધિ જણાવશે જે ત્વચાને ગ્લૉસી શાઈન આપે છે. આ ટોનર કાકડીથી તૈયાર હોય છે અને તેના માટે 
 
માત્ર 10 મિનિટનો ટાઈમ જોઈએ. 
 
આ વિધિથી બનાવો 
ગ્લૉસી સ્કિન ટોનર બનાવવા માટે તમને આ ત્રણ વસ્તુ જોઈએ. 
1. કાકડી 
1 ચમચી એલોવેરા જેલ 
ગુલાબ જળ 
સૌથી પહેલા એક કાકડી લઈને તેને છીલી લો અને પછી છીણીને તેનો રસ કાઢી લો. તમે મિક્સીમાં વાટીને પણ તેનો રસ કાઢી શકો છો. 
પછી તેને સારી રીતે ગાળી લો. હવે તેમાં એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરી લો. તમે ઈચ્છો તો ફ્રેશ એલોવેરા કાપી તેનો પલ્પ પણ ઉપયોગ કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગૈસ, એસીડીટી, ખાટી ડકારથી પરેશાન છો તો અજમાવો આ 10 ઘરેલૂ ઉપાય