rashifal-2026

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

Webdunia
રવિવાર, 9 ડિસેમ્બર 2018 (10:04 IST)
આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય છે. જેમાં કોણી અને ઘૂંટણ કાળાપણું પણ એક  સમસ્યા છે. લોકો ઘણીવાર કોણી અને ઘૂંટણની કાળાપણું દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાય અજમાવે છે. જો તમે બધા ઉપાયથી થાકી ગયા છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
 
કોણી અને ધૂંટણની કાળાશ દૂર કરવા માટે તમે એક લીંબૂની જરૂર પડશે. જો તમે દરરોજ રાત્રે સૂતા સમયે લીંબૂના રસથી કોણી અને ઘૂંટણ પર માલિશ કરી મૂકી દેશો તો થોડા જ દિવસોમાં તમને ઘૂંટણ અને કોણી ગોરા અને નરમ થઈ જશે. તે સિવાય તમે કાકડી અને આમલીને મિક્સ કરી ધૂંટણ અને કોણી પર લગાવીને 10 મિનિટ મૂકી દો અને પછી ધોઈ લો. થોડા જ દિવસોમાં અંતર નજર આવશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મુકવા માટે મધ્યપ્રદેશ હાઇકોર્ટ કડક, બાળકો તેનો ઉપયોગ કરશે તો માતા-પિતા જવાબદાર રહેશે

કોણ છે ભાવેશ રોજિયા ? જે અસલી "રહેમાન ડકૈત" ને પકડીને બન્યા રિયલ લાઈફના ધુરંધર, દિલચસ્પ છે તેમની સ્ટોરી

અમદાવાદના 15 વિદ્યાર્થીઓએ 'સંસ્કારસેટ-1' ઉપગ્રહ બનાવ્યો છે, ઇસરો તેને લોન્ચ કરશે. તેની વિશેષતાઓ શું છે?

ઘરમાં શાક ખતમ થઈ જતાં 20 વર્ષની પુત્રવધૂએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી

દિલ્હી શિમલા કરતાં વધુ ઠંડુ, તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ, 15 રાજ્યોમાં ધુમ્મસ અને શીત લહેર માટે રેડ એલર્ટ

વધુ જુઓ..

ધર્મ

Lohri 2026: નવદંપતી માટે પહેલી લોહરી કેમ હોય છે ખાસ ? તેને કેવી રીતે ઉજવવી જોઈએ જાણો

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

તલના લાડુ બનાવવાની રીત

Lohri story- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટાની વાર્તા

મકર સંક્રાતિ પર રાશિ મુજબ કરો દાન, સૂર્ય દેવના આશીર્વાદથી ચમકશે ભાગ્ય

આગળનો લેખ
Show comments