Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 બ્યૂટી ટીપ્સથી તમે ગરમીમાં પણ જોવાશો હમેશા ફ્રેશ

Webdunia
મંગળવાર, 15 માર્ચ 2022 (00:49 IST)
બ્યૂટી- ઉનાડાના મૌસમ આવી ગયું છે. આ મૌસમમાં દરેક કોઈ ઈચ્છે છે કે તેમના લુક હમેશા ફ્રેશ જોવાય. જો તમે પણ ઈચ્છો છો કે તમારો ચેહરો ગર્મિયોના મૌસમમાં હમેશા ફ્રેશ અને ખિલેલું ખિલેલું જોવાય તો તેના માટે કેટલાક ટિપ્સને ફૉલો કરવું પડ્શે. જી હા આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવશે જેને ફૉલો કરીને તમે ગર્મિયોના મૌસમમાં પણ ફ્રેશ લુક મેળવી શકાય. 
 
1. ફેસવૉશ- મોઢું ધોવ માટે એક સારું ફેશવૉશનો ઉપયોગ કરો. જે તમારી સ્કિનને હમેશા કુલ ફ્રેશ રાખતા હોય. 

2. દિવસમાં બે વાર નહાવો- નહાવાથી માણસ ખૂબ રિલેક્સ અનુભવ કરે છે. એક તો તેનાથી આખુ દિવસ સુસ્તી નહી આવે અને બીજો નહાવાથી તમે આખું દિવસ તરોતાજા રહો છો. 
મે ઘણી વાર જઈ રહી છે તો એવામાં તમારા પર્સમાં ફેસ સ્પ્રેને જરૂર સાથે રાખો. જ્યારે પણ તમે તમારી સ્કિનને ડલ અનુભવો તો તે સમયે આ ફેસ સ્પ્રે તમને કામ આવશે. 
 
4. માઈશ્ચરાઈજર- નહાવાથી કે મોઢા ધોયા પછી સ્કિનને માશ્ચારાઈજર કરવું ન ભૂલવું. તમારી સ્કિન કોમલ અને નરમ બની રહે છે. 
 
5. ડાર્ક મેકઅપ ન કરવું - ગર્મિઓમાં ભૂલીને પણ ડાર્ક મેકઅપ ન કરવું. જેટલું હોઈ શકે તમારા મેકઅપ લાઈટ રાખવું અને કપડા પણ લાઈટ કલરના જ લેવું.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments