Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Election - ભાજપે આ ચૂંટણી છઠ્ઠી વાર જીતી, પણ કોંગ્રેસની સતત વધી બેઠકો

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (18:11 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આખરે પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપને 99 અને કોંગ્રેસને 78 બેઠકો મળી છે. ત્યારે એક વાર એવું અર્થઘટન જોઈએ કે જેમાં ભાજપ ભલે ચૂંટણી જીતે પણ તેની બેઠકોમાં સતત ઘટાડો થવા પામ્યો છે. જ્યારે ચૂંટણી હારતી કોંગ્રેસની બેઠકોમાં સતત વધારો થયો છે. આપણે અહીં 1990થી જોઈએ તો 1990માં 33 બેઠક જીત્યા બાદ કોંગ્રેસની બેઠકમાં દરેક ચૂંટણીમાં જીતની બેઠકોમાં સતત વધારો થતો ગયો છે.

છેલ્લી છ ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધારે બેઠક 2012ની વિધાનસભાની ચૂંટણીમાં મળી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 61 બેઠક મળી હતી. આ વખતે કોંગ્રેસ 1990 પછી સૌથી વધારે 79 જેટલી બેઠક મળવાની સંભાવના દેખાઈ રહી છે.  આ વખતે ગુજરાતમાં પાટીદાર, દલિત અને ઠાકોર આંદોલનને કારણે કોંગ્રેસને 18 જેટલી બેઠકનો ફાયદો થયો છે. બીજી તરફ ભાજપની વાત કરીએ તો તેની બેઠકમાં 1995 પછી સતત ઘટાડો થયો છે.  2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠક મળી હતી. ત્યાર બાદ 2007 અને 2012માં ભાજપની બેઠકો ઘટી છે. 2017ની વાત કરીએ તો ભાજપે 100ની આસપાસ બેઠક મેળવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Breaking News- દિલ્હી યુનિવર્સિટી મેટ્રો સ્ટેશનની બહાર ભીષણ આગ લાગી

ખેડૂતને ફરી હીરો મળ્યો, 3 મહિના પહેલા પણ તેને 16.10 કેરેટનો હીરો મળ્યો હતો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં લેન્ડ રોવર ડિફેન્ડરમાં અચાનક આગ લાગી!

પાકિસ્તાન ફરી આતંકી હુમલાથી હચમચી ગયું, કલાતમાં 7 સુરક્ષાકર્મીઓ શહીદ, 18 ઘાયલ

PM મોદી નાઈજીરિયા પહોંચ્યા, 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત

આગળનો લેખ
Show comments