Festival Posters

Knowledge- ભારતના સીલિંગ ફેનમાં 3 બ્લેડ જ્યારે અમેરિકામાં 4 જાણો શું છે અસલી કારણ

Webdunia
બુધવાર, 2 નવેમ્બર 2022 (14:07 IST)
દરેક ઘરમાં પંખો કેમ લગાય છે જવાબ સરળ છે ઉનાળામાં ઠંડી હવા માટે , તો પછી ભારતમાં ત્રણ અને વિદેશોમાં ચાર પાંખડી(બ્લેડ)ના પંખ કેમ હોય છે. ક્યારે તમે આ વિશે વિચાર્યું છે. 
 
સાઈંસના મુજબથી ફેનમાં જેટલા વધારે બ્લેડ હશે. તેટલીજ ઓછી હવા આપશે કારણ કે મોટર પર બેલ્ડસનો લોડ હોય છે. તેથી જે દેશોમાં ઓછુ તાપમાન હોય છે. ત્યાના પંખામાં બ્લેડની સંખ્યા વધારે હોય છે. ઓછી બ્લેડસ વાળા પંખા વધારે આપે છે. તેથી ભારત જેવા દેશમાં ત્રણ બ્લેડસ ફેનનો ઉપયોગ કરાય છે. કારણ અહી6નો મોસમ ગરમ હોય છે. બ્લેડસની સંખ્યા ઓછી હોવાથી પંખાની સ્પીડ તીવ્ર હોય છે અને હવા તીવ્ર લાગે છે. 
 
 
વિદેશના પંખામાં હોય છે બ્લેડ 
ઠંડા હવામાન વાળા દેશ જેમ અમેરિકામાં 4 બ્લેડસ વાળા પંખા હોય છે. 4 બ્લેડસ વાળા પંખા જ્યારે ચાલે છે તો તેમની ગતિ ઓછી થાય છે અને તેણે 3 બ્લેડસ કરતા ઓછી હવા બહાર આવે છે. ઠંડા હવામાન વાળા દેશમાં વધારે તીવ્ર હવા વાળા પંખાની જરૂર પડે છે. તેથી અહીં 4 બ્લેડ વાળા પંખા લગાવે છે. તમને જણાવીએ કે જે પંખામાં ઓછા બ્લેડસ હોય છે. તેમાં તેના મોટર પર ઓછા લોડ પડે છે અને તે તીવ્રતાથી ફરે છે. પંખામાં બ્લેડસની સંખ્યા વધારવાથી મોટર પર લોડ વધે છે જેનાથી પંખો ધીમે ફરે છે. ઉલ્લેખનીય છે કે ઓછા બ્લેડ વાળા પંખાનો ઉપયોગ વેંટીલેશન માટે કરાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વાવાઝોડું Ditwah ઝડપથી ભારત તરફ આગળ વધી રહ્યું છે, શ્રીલંકામાં 150 થી વધુ લોકોના મોત થયા

SIR Last Date- SIR ની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે, આ દિવસ સુધીમાં તમારું ફોર્મ ભરો.

પીએમ મોદીએ મન કી બાતમાં દેશને "વોકલ ફોર લોકલ" ના મંત્રની યાદ અપાવી. જાણો કે તેમણે આ સમજાવવા માટે કયા ઉદાહરણનો ઉપયોગ કર્યો હતો.

અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મદિવસની પાર્ટીમાં ગોળીબાર, 10 લોકો ઘાયલ; બાળકો સહિત ચાર લોકો માર્યા ગયા અને 19 ઘાયલ; Video

વિદ્યાર્થીથી એક તરફા પ્રેમને કારણે શિક્ષકનું શરમજનક કૃત્ય: તેણે નકલી આઈડી બનાવી અને તેણીને બ્લેકમેલ કરી, પછી...

વધુ જુઓ..

ધર્મ

Happy Gita Jayanti Gujarati Quotes - ગીતા જયંતિની શુભેચ્છા

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

Mata Tripura Sundari Chalisa- માં ત્રિપુરા સુંદરી કી ચાલીસા

અન્નપૂર્ણા ચાલીસા

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

આગળનો લેખ
Show comments