Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શા માટે દુનિયાભરની સ્કૂલ બસનો રંગ પીળો હોય છે? જાણો તેના પાછળના ખાસ કારણ

શા માટે દુનિયાભરની સ્કૂલ બસનો રંગ પીળો હોય છે? જાણો તેના પાછળના ખાસ કારણ
, સોમવાર, 4 માર્ચ 2024 (11:35 IST)
School Bus Yellow Colour: સુપ્રીમ કોર્ટએ શાળા બસ School Bus માટે ઘણા પ્રકારના દિશા-નિર્દેશ રજૂ કર્યા છે જેના મુજબ શાળા બસને પીળા રંગથી રગવો બધી શાળાઓ માટે ફરજીયાત છે. 
 
તમે જાણતા હશો કે રંગોનુ અમારા જીવનમાં ઘણુ મહત્વ છે. તેથી અમે દરરોજ ઘણા રંગ જોવાય છે અને તેને અનુભવીએ પણ છે. તેથી જ્યારે અમે રોડ પર ચાલીએ છે તો અમે હમેશા અનેક રંગની ગાડીઓ જોવા મળે છે. તેનામાંથી એક છે શાળા બસ. તમે જોયું હશે કે સ્કૂલ બસ ગમે તે શહેરની હોય, તેનો રંગ હંમેશા પીળો જ હોય ​​છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાળાની બસોનો રંગ પીળો કેમ હોય છે? જો નહીં, તો ચાલો આજે તમને જણાવીએ કે તેની પાછળનું કારણ શું છે.
 
તેની પાછળ છે વૈજ્ઞાનિક કારણ 
જણાવીએ જે શાળાની બસ પીળા રંગમાં રંગવાના પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલો છે. તમે આટલુ તો જાણતા હશો કે લીલા રંગની એક ખાસ વેવલેંથ અને ફ્રીક્વેંસી હોય છે. જેમ કે લાલ રંગની વેવલેંથ બીજા ડાર્ક રંગ કરતા સૌથી વધારે હોય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ ટ્રેફિક સિગ્નલની સ્ટૉપ લાઈટના રૂપમાં કરાય છે. તેમજ શાળા બસનો રંગ પીળો હોવાના પાછળ આ જ કારણ છે. 
 
મુખ્ય કારણ છે પીળા રંગની વેવલેંથ
તમે જાણતા હશો કે બધા રંગ આ સાત રંગ શેડ્સ "જાંબલી, લીલો, વાદળી, બ્લૂ, પીળો, નારંગી અને લાલ" થી મળીને જ બને છે. આ રંગ તમને ઈંદ્રધનુષમાં પણ જોવા મળે છે. જેણે (VIBGYOR) ના નામથી પણ ઓળખાય છે. તેથી જો તેના વેવલેંથની વાત કરીએ તો આ બાબતમાં પીળા રંગની વેવલેંથ લાલથી ઓછી અને બ્લૂથી વધારે હોય છે. 
 
તેથી લાલની જગ્યા પીળા રંગથી રંગી જાય છે શાળા બસ 
કારણકે લાલ રંગને ખતરાને સૂચિત કરવા માટે ઉપયોગ કરાય છે તેથી તે પછી પીળો રંગ જ આવુ રંગ છે જેનો ઉપયોગ સ્કૂલ બસ માટે કરી શકાય છે. પીળા રંગની એક ખાસિયત આ છે કે આ કોહરા અને ઓસમાં પણ જોવાઈ શકાય છે. તે સિવાય લાલ રંગ કરતા પીળા રંગની લેટરલ પેરિફેરલ વિજન 1.24 ગણી વધારે હોય છે. તેથી સ્કૂલ બસને રંગવા માટે પીળ રંગનો ઉપયોગ કરાય છે. 
 
સુપ્રીમ કોર્ટએ પણ રજૂ કરી છે ગાઈડલાઈંસ 
જાણકારી માટે જણાવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટએ સ્કૂલ બસ (School Bus) માટે ઘણા પ્રકારના દિશા નિર્દેશ રજૂ કર્યા છે. જેના મુજબ સ્કૂલ બસને પીળા રંગથી રંગવા બધાસ સ્કૂલો માટે ફરજીયાત છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલા દિવસ પર તમારી લેડી લવ માટે બનાવો આ રેસીપી