Festival Posters

April Fool Day- એપ્રિલ ફૂલ્સ ડે - બનાવાના ઉપાય

Webdunia
શુક્રવાર, 1 એપ્રિલ 2022 (00:56 IST)
એક એપ્રિલ ફૂલ્સ ડે કાલે છે. એટલે કે મિત્રોને મૂર્ખ બનાવીને તેને મજા લેવાના. કારણકે તમારાથી વધારે લોકો તો ઑફિસમાં હશો કે ઘરમા પર સિસ્ટમની સામે જમાયા હશો. આથી અમે તમારા માટે જે ટ્રિક્સ લાવ્યા છે એવી એપ્રિલ ફૂલ ફ્રેંક્સ જે ટેક્-સેવી પણ અને મજેદાર પણ છે. 
1. ઉપાય -
આ કોઈને પરેશાન કરવાના સૌથી સરળ ઉપાય છે. તેમના કંપ્યૂટર માઉસના સેંસરના નીચે "પોસ્ટ-ઈટ" ચોંટાડી નાખો. પોસ્ટનો સાઈજ નાનું રાખવું જેથી ઉપરથી જોવાય નહી. લોકો હમેશા માઉદ નીચે જોતા નથી. જ્યારે સુધી એ સમજશે , તમે મજા લઈ ચૂક્યા હશો. 
 
2. આ સૌથી કલાસિક મજાકમાંથી છે. જો તમે તમારા મિત્ર કે સહયોગીના ફોન કે સિસ્ટમ પાસવર્ડ જાણતા છો તો આ કમાલનો Prank છે. તેમના ફોન કે ડેસ્કટૉપ સ્ક્રીનના સ્ક્રીનશાર્ટ લઈ લો. આ સ્ક્રીનશાર્ટને તેમના સ્ક્રીનસેવર બનાવી દો. ત્યારબાદ તેમના બધા આઈકાનને બીજા પેજ પર મોકલી નાખવા. કે રાઈટ કિલ્ક કરી 'હાઈડ આઈકાંસ' ડેસ્કટૉપ પર કરી નાખવા. ત્યારબાદ તેને બાર હોમપેજ કિલ્ક કરતા પરેશાન હોવાના મજા લેવું. 
 
3. * ઑફિસમાં કોઈની સીટ નીચે ભોંપૂ લગાવી દો. જેમ જ એ બેસશે એ વાગી જશે. પછી મજા
hot drink
 
* ઘરે કોઈ મહેમાન આવે તો તેમના ગ્લાઅમાં કલરફુલ વેક્સ ભરીને  સર્વ કરો. એ તેમને રસના સમજીને પીશે અમે તમે તેના મજા લેશો... 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુદ્ધ વચ્ચે સોનું કેમ ઘટી રહ્યું છે? રોકાણકારો માટે સારા સમાચાર.

ભક્તો માટે માઠા સમાચાર: ગેસના પુરવઠાના અભાવે ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ

IPL vs. PSL: પાકિસ્તાન સુપર લીગ છોડીને IPLમાં જોડાયા અનેક ખેલાડી, મોહસીન નકવી થયા નારાજ, આપી આ ધમકી

ઈરાનના હુમલાઓએ ઈઝરાયલને હચમચાવી નાખ્યું, મધ્યરાત્રિએ પશ્ચિમ કાંઠા અને જેરુસલેમ પર ક્લસ્ટર વોરહેડ સાથે મિસાઈલો છોડવામાં આવી.

પાકિસ્તાનની હાલત થઈ ખરાબ, ઈંધણની કિમંતોમાં 200% નો થયો વધારો, પેટ્રોલ 321.17 રૂપિયા પ્રતિ લીટર પહોચ્યું

વધુ જુઓ..

ધર્મ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

આગળનો લેખ
Show comments