Webdunia - Bharat's app for daily news and videos

Install App

Exam Tips- ઓછા સમયમાં પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (05:25 IST)
તમારી પાસે દરેક વસ્તુના અભ્યાસ કરવા માટે પહેલાથી ઓછુ સમય બાકી છે તેથી પરીક્ષામાં સારા અંક પ્રાપ્ત કરવા માટે તમને તમારા સમયનો કુશલતાપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. તમને તમારી આવતી પરીક્ષાઓના પાઠયક્રમના મુજબ ગયા વર્ષના પ્રશ્નપત્રનો વિશ્લેષણની સાથે શરૂઆત કરવી પડશે. તેના માટે તમને આ કામ કરવા પડશે. 
 
ગયા વર્ષના ઓછામાં ઓછા 5-10 વર્ષના પ્રશ્નપત્ર એકત્ર કરો. 
જુદા-જુદા અભ્યાસો માટે પ્રશ્નોના વેટેજને ક્રોસ ચેક કરો 
જેથી વધારે વેટેજ અને ઓછા વેટેજ અભ્યાસ વાળાની ઓળખ કરી શકે. ત
તમે સરળ અને અઘર અને ઔસત સ્તરના પ્રશ્નો અને અભ્યાસ વિશે ખબર પડી જશે. 
તેનાથી તમને અભ્યાસના મહત્વપૂર્ણ વિષયોને સમજવામાં મદદ મળશે. જેને તમને પરીક્ષા માટે અભ્યાસ કરવો જોઈએ. 

2. પ્રાથમિકતા મુજબ અભ્યાસ કરો 
હવે તમને પ્રશ્નોની સંખ્યા અંકભાર અને અઘરાતાન મુજબ મહત્વપૂર્ણ અભ્યાસ માટે પ્રાથમિકતા નિર્ધારિત કરવાની જરૂર છે. પ્રાથમિકતા લિસ્ટના મુજબ દરેક અભ્યાસ માટે સમય નક્કી કરવુ અએ વધારે વેટેજ કે સરળ અભ્યાસ વાળા અભ્યાસથી શરૂ કરવુ જેથા તમે અઘરા અભ્યસની તૈયારી માટે તમારુ સમય અને કોશિશ બચાવી શકો. સૌથી મહત્વપૂર્ણ વાત તમારા ટાઈમ ટેબલ સ્ટડી પ્લાન વાર- વાર ફેરફાર ન કરવુ. માત્ર પ્રાથમિકતા લિસ્ટ મુજબ એક અભ્યાસ કાર્યક્રમ નક્કી કરો અને સારા પરિણામ માટે તેનો પાલન કરવું. 
 
3. વાંચતા સમયે અંક બનાવો જ્યારે તમે તમારી તૈયારી શરૂ કરો છો તો તે વિષયને વાંચો જે તમને શીખવાની જરૂર છે અને પછી સરળતાથી શીખવા માટે સૂચક વાક્ય બનાવો તેને સરળ બનાવવા માટે તમે ઉત્તર અને સંબંધિત વિષયોને દર્શાવવા માટે બુલેટ નંબરિંગ ખાસ પ્રતીક કે માઈંડ મેપિંગ એટલે ડાયગ્રામનો ઉપયોગ કરી શકો છો. 
 
4. રિવિજન છે સૌથી જરૂરી કામ એક વાર તમારો સિલેબસ પૂરા કર્યા પછી તમને રિવિજન કરવી જોઈએ. રિવિજનથી તમારી તમને કમીની ખબર પડશે. જેનાથી તમે આગળની રણનીતિ નક્કી કરી શકશો. આ તમને અભ્યાસમાં મદદ કરશે. 
 
5. જરૂરના હિસાબે અભ્યાસ કરવું સામાન્ય રીતે આવુ હોય છે કે વિદ્યાર્થી અભ્યાસના દરમિયાન તેમનો મોબાઈલ, લેપટૉપ સાથે લઈ જાય છે જેનાથી તેને સતત ધ્યાન વહેચાય છે અભ્યાસના દરમિયાન ક્યારે પણ એવા ઉપકરણ નહી રાખવા જોઈએ. તેનાથી તમારી એકાગ્રતા પ્રભાવિત હોય છે અને તમે તમારો સમય બર્બાદ કરો છો તમને માત્ર તે જ વસ્તુ લેવી જોઈએ જે હકીકતમાં વાંચવા માટે જોઈએ જેમ કે નોટબુક, સિલેબસ, પ્રશ્નપત્ર અને સ્ટેશનરી વગેરે. સાથે જ તમારી જરૂરની વસ્તુ એક જગ્યા પર રાખો જેથી તમને ઉઠાવવા કે તમારી અભ્યાસ વચ્ચે ન છોડવાની જરૂર પડે ଒
 
 
6. અભ્યાસના દરમિયાન લાંબા બ્રેક ન લેવું. સામાન્ય રીતે વિશેષજ્ઞો દ્વારા તમારી તૈયારી બચ્ચે બ્રેક લેવાની સલાહ આપીએ છે પણ તેમાં સમય અને બ્રેકની સંખ્યાનો ઉલ્લેખ નહી કરાય છે. આદર્શ રૂપથી તમને દર 45 મિનિટના અભ્યાસના સમયમાં 15 મિનિટ બ્રેક લેવુ જોઈએ. સાથે જ 15 મિનિટના બ્રેકને 10+5, 5+10 કે 5+5+5 મા ન વહેચવુ કારણ કે તેનાથી તમે વિચલિત થશો. તેથી અભ્યાસના દરમિયાન એકાગતા બનાવી રાખવા માટે એક કલાકમા નાનો બ્રેક કેવુ એટલે કે 60 મિનિટ = 45 મિનિટ સ્ટડી + 15 મિનિટ એક બ્રેક 
 
7. સારી ઉંઘ લેવી અને સારું ખાવુ 
યાદ રાખવા સૌથી મહત્વપૂર્ણ વાત આ છે કે અભ્યાસના દરમિયાન પોતાને ચોક્કસ રાખવા માટે તમારા સ્વસ્થ ખાવુ જોઈએ અને આરામ કરવુ જોઈએ. તેના માટે તમને 6-7 કલાક સોવુ જોઈએ. ફળ, શાક, ફળોના રસ સ્મૂદી જેવા સ્વસ્થ ખાવું. કેટલાક શારીરિક અને વ્યાયામ અને ધ્યાન કરવા માટે સમય કાઢવું તેનાથી તમને શારીરિક અને માનસિક ફિટનેસમાં સુધાર કરવામાં મદદ મળે છે. તે સિવાય જંક ફૂડ, ચીની લેપિત ઉત્પાદો અને કૈફીનથી બચવુ આ વસ્તુઓ તમારા શરીરને વધારે થકાવે છે અને અભ્યાસના દરમિયાન ધ્યાન કેંદ્રીત નહી કરી શકે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

આગળનો લેખ
Show comments