rashifal-2026

મલાઈકા અરોડાના દીવાના હતા આ ઈંડિયન ક્રિકેટર

Webdunia
રવિવાર, 6 જાન્યુઆરી 2019 (11:31 IST)
કરણ જોહરના ટીવી શો કૉફી વિદ કરણ માં સેલિબ્રિટીજ નજર આવે છે. તે કરણના જાદુઈ અસર જ કહેવાશે. કે તે સેલિબ્રિટીજથી ઘણા દિલની વાત કઢાવી લે છે. હમેશા તે શોમાં ઘણી વાર સેલિબ્રિટીજએ એવી વાત જણાવી છે કે દુનિયા દંગ રહી ગઈ વિવાદોના પણ જન્મ થયું. 
 
હમેશા આ શોમાં ફિલ્મ ઈંડસ્ટ્રીન સિતાર જ નજર આવે છે. પણ એક એપિસોડમાં ક્રિકેટર્સ હાર્દિક પંડયા અને કેએલ રાહુલ પણ નજર આવશે. તેમાં બન્ને ખુલીને પ્યાર અને ક્રશની વાત કરી છે. 
 
રાહુલથી સેલિબ્રિટી ક્ર્શની વાત કરીએ તો તે પહેલા ટાળતા રહ્યા પણ કરણએ પણ હાર નહી માની અને વાત બહાર કઢાવી લીધી. રાહુલએ જણાવ્યું કે મલાઈકા અરોડાના તે દીવાના હતા. મલાઈકા તેના ક્ર્શ હતી. પણ તેની દીવાનગી તે દિવસે દૂર થઈ જ્યારે શોના એક એપિસોડમાં કરણએ અર્જુન અને મલાઈકાના રિલેશનશિપને લઈને વાત કરી 
 
અર્જુન સાથે રોમાંસ 
આમ રો મલાઈકાના જાદૂ ઘણા લોકો પત ચાલ્યું. આ ઉમ્રમાં પણ તેનો ફિગર અને આકર્ષણ જોતા જ બને છે. ઘણા યુવા તેના પર જાન છાંટે છે. આ દિવસો મલાઈકા અને અર્જુન કપૂરની નજીકી ચર્ચામાં છે. બન્ને હમેશા સાથે જોવય છે. પણ તેણે આ વાતને ક્યારે સ્વીકાર્યું નથી પણ જે રીતે તે હાથમાં હાથ નાખી નજર આવે છે તેનાથી બધું સિદ્ધ થઈ જાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

આગળનો લેખ
Show comments