Biodata Maker

રેડ ડ્રેસમાં સુંદર સારા અલી ખાન

Webdunia
રવિવાર, 6 જાન્યુઆરી 2019 (11:07 IST)
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન તેમની પ્રથમ ફિલ્મ "કેદારનાથ"માં શાનદાર એક્ટિંગના કારણે ચર્ચામાં રહી. 
અત્યારે જ સારાએ ઈંસ્ટાગ્રામ પર તેમના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. ક્લાસી રેડ ડ્રેસમાં તે ખૂબ સુંદર નજર આવી રહી છે. રેડ બૉડીકૉન ડ્રેસ, લો નેકલાઈન અને પફ્ડ શોલ્ડર્સમાં તેનો ગ્લેમરસ અંદાજ નિખરી સાને આવી રહ્યા છે. 
સારાએ સાઈડ સ્વેપ્ટ હેયર, ગોલ્ડ રિંગથી તેમના લુકને કમ્પલીટ કર્યું છે. મેકઅપ માટે થિન સ્ટ્રોક ઑફ આઈલાઈનર, ગ્લાસી સ્કારલેટ લિપસ અને મસ્કરાનો ઉપયોગ સારાએ કર્યું છે. કુલ મિલાવીને તેનો લુક તેને ખૂબ હૉટ બનાવી રહ્યા છે. 
 
સારા માત્ર એક ફિલ્મ જૂની છે, પણ લોકપ્રિયતાની બાબતમાં તેને ઘણાને પાછળ મૂકી દીધું છે. હવે સારા રાહ જોઈ રહી છે તેમની બીજી ફિલ્મ સિમ્બાના રિલીજ થવાના. જે 26 ડિસેમ્બરને પ્રદર્શિત થશે. તેમાં સારા અને રણવીર સિંહની જોડી નજર આવશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

Breakfast Ideas Tips- નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્દી ઓટ્સ-સોજી ઇડલી બનાવો.

આગળનો લેખ
Show comments