Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરિશ્મા શર્માનો હૉટ અવતારએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

કરિશ્મા શર્માનો હૉટ અવતારએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
, ગુરુવાર, 3 જાન્યુઆરી 2019 (12:50 IST)
અભિનેત્રી કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. એ હમેશા તેના હૉટ ફોટા પોસ્ટ કરતી રહે છે. અને તેમના બોલ્ડ અવતારથી લોકોના દિલો પર ચપ્પૂ ચલાવે છે. 
webdunia
કરિશ્માએ તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યુ છે જેમા તેનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે.  
webdunia
કરિશ્માના આ ફોટોશૂટમાં બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં નજર આવી રહી છે અને તેમના ફેંસ તેની આ અદાને ખૂબ પસંદ કરી રહ્યા છે. 
(photo -instagram) 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોકસ- - જે લોકો મોઢે સુધી ઑફિસમાં કામ કરે છે