Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાગિની એમએનએસ રિટર્નસ એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હૉટ બિકની અવતાર- એકલામાં જુઓ ફોટા

રાગિની એમએનએસ રિટર્નસ એક્ટ્રેસ કરિશ્મા શર્માનો હૉટ બિકની અવતાર- એકલામાં જુઓ ફોટા
, શનિવાર, 9 ફેબ્રુઆરી 2019 (00:37 IST)
વેબ સીરીજ રાગિની એમએનએસ રિટર્નસમાં લવ મેકિંગ સીન આપી ચર્ચામાં આવી અભિનેત્રી કરિશ્મા ભલે જ આ દિવસો ટીવી અને ફિલ્મોથી દૂર હોય, પણ તે લાઈમલાઈટમાં રહે છે. આ વર્ષ આવેલા પાલ્યુલર સોંગ તેરા ઘાટાથી લોકપ્રિયતામાં નવી મંજિલ મેળવનારી કરિશ્મા હવે તેમની બોલ્ડ ફોટાઓને લઈને ચર્ચામાં ચે. જે શોસિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 
webdunia
ટીવી શો યે હૈ મોહબ્બ્તેં ની ફેમ કરિશ્મા શર્મા તેમના બોલ્ડ અવતારના કારણે હમેશા ચર્ચામાં આવી જાય છે. કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈંસ્ટાગ્રામ પર તેમના 1 લાખથી વધારે ફૉલોઅર્સ છે. 
webdunia
આ પહેલીવાર નથીકે કેમ કરિશ્મા શર્માએ તેમના બોલ્ડ અવતાર શેયર કરી હોય. તેનાથી પહેલા પણ તે આ રીતની ફોટા શેયર કરે છે. 
 
કરિશ્મા શર્માએ તેમના કરિયરની શરૂઆત ટીવી શો પવિત્ર રિશ્તાથી કરી હતી. તે સિવાય તે ઘણા ફિલ્મોમાં પણ કામ કરી છે. ખબર છે કે કરિશ્મા રિતિક રોશનની આવનારી ફિલ્મ સુપર 30માં પણ એક ડાંસ નંબર કરતી નજર આવશે. (photo source- instagram)
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- કંજૂસ મારવાડી