આ ટોટકા ગામડાઓની મહિલાઓ તેમના સંબંધોને મધુરતા માટે હમેશા કરે છે . તમે પણ અજમાવી જુઓ જો વૈવાહિક જીવનમાં મિઠાસ ઈચ્છો છો તો રાત્રે સૂતા સમતે પત્ની પતિના ઓશીંકા નીચે એક સિંદૂરની પુડિયા અને પતો પત્નીના ઓશીંકા નીચે કપૂરની બે ટિકિયા મૂકી નાખો. સવાર થતા જ સિંદૂરની પડીકાને ઘરથી બહાર ફેંકી નાખો અને કપૂરને કાઢીને રૂમમાં પ્રગટાવી દો.
આ બીજું ઉપાય શુક્લ પક્ષમાં કરવું જોઈએ .....................
એક નાગરવેલના પાન લો. તેના પર ચંદન અને કેસરનો ચૂર્ણ મિકસ કરી નાખો. પછી દુર્ગાજીની ફોટાની સામે બેસીને દુર્ગા સ્તુતિમાંથી ચંડી સ્ત્રોતનો પાઠ 43 દિવસ સુધી કરો. પાઠ કર્યા પછી કેસર અને ચંદન જે પાન પર મૂકયું હતું,નો તિલક માથા પર લગાવો અને પછી તિલક લગાવીને તમારા જીવનસાથીની સામે જાઓ. પાનને રોજ નવું લેવું. જે આખું હોય ક્યાથી તુટેલું ન હોય. રોજ પાનને કોઈ સ્થાન પર મૂકી રાખો . 43 દિવસ પછી પાનને જળ પ્રવાહિત કરી નાખો. તરત જ સમસ્યાનો સમાધાન થશે. સંબંધોમાં નક્કી જ મિઠાસ આવશે.