Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ શુ વરુણ ધવન અને આલિયા ભટ્ટ એકસાથે ? આ ફિલ્મ છે કે પછી અફેયર

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (16:32 IST)
વરુણ ધવન અને આલિયા ભટ્ટે કરણ જોહરની ફિલ્મ સ્ટુડેંટ્સ ઓફ ધ ઈયર દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને ત્યારથી અત્યાર સુધી આ જોડી ત્રણ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. આ જોડીની ત્રણેય ફિલ્મોએ ખૂબ સારુ કલેક્શન કર્યુ છે. પણ શુ આ ફોટો આ જોડીને ફરીથી સાથે આવવાનો મેસેજ આપી રહ્યો છે ? આલિયા અને વરુણના ફેન્સ તેથી પણ એક્સાઈટેડ છે કે આ ફોટો કરણ જોહરે જાતે જ પોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શને પોતાના ટ્વિટર એકાઉંટ પર શેયર કર્યો છે. ફક્ત ધર્મા પ્રોડક્શન જ નહી પણ વરુણ ધવન અને આલિયાએ પણ પોતાનો એક ફોટો ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યો છે. 
 
પણ તમારુ કંફ્યૂજન દૂર કરતા બતાવી દઈએ કે આ તસ્વીર કોઈ ફિલ્મના સીનની નહી પણ એડની છે.  તાજેતરમાં જ આ બંનેયે એક એડ શૂટ કરી છે જેને ધર્મા મૂવીઝે શેયર કર્યો છે. તસ્વીર સાથે કેપ્શનમાં લખ્યુ છે શુ તમે વારિયા ફીલ માટે તૈયાર છો ?  વરુણ અને આલિયાએ પણ પોતાના ઈંસ્ટાગ્રાન એકાઉંટ પર ફોટો શેયર કર્યો છે. આ ફોટોમાં વરુણ કાઉબોય લુકમાં જોવા મળી રહ્યો છે. બીજી બાજુ આલિયા રેડ કલરની ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments