Publish Date: Wed, 23 Nov 2016 (16:08 IST)
Updated Date: Wed, 23 Nov 2016 (16:11 IST)
'ડિયર જિંદગી'ના નવા ગીત "તૂ હી હૈ "માં આલિયા પ્યાર કરતી નજર આવી રહી છે. છોકરાઓ સાથે ડેટ પર જતી આલિયા તેમની જિંદગીને પૂરી રીતે એંજ્વાય કરતી જોવાઈ રહી છે.
ગીતમાં કુણાલ કપૂર પણ છે અને લાગે છે આલિયા અને કુણાલના વચ્ચે લવ સ્ટોરી દમદાર થશે ફિલ્મ્સના બીજા ગીત જસ્ટ ગો ટૂ હેલ ની રીતે આ ગીતમાં પણ આલિયાના મેટર જહાંગીર એટલે કે શાહરૂખ ખાન અંતમાં નજર આવી રહ્યા છે.