Publish Date: Mon, 27 Mar 2017 (09:39 IST)
Updated Date: Mon, 27 Mar 2017 (10:06 IST)
દીપિકા પાદુકોણ હોલમાં તાજેતરમાં જ સ્ટાઈલ ઓવોર્ડ્સનુ આયોજન થયુ. તેમા અમિતાભ દીપિકા આલિયા ભટ્ટ અનુષ્કા શર્મા જીતેન્દ્ર સહિત અનેક કલાકારો સ્ટાઈલિશ જોવા મળ્યા. અહી રજુ કરી રહ્યા છે આ ઈવેંટના ફોટો