Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 19 February 2025
webdunia

શેર્લિન ચોપડા : શેર્લિન વિશે 25 રોચક વાતો

શેર્લિન ચોપડા : શેર્લિન વિશે 25 રોચક વાતો
webdunia
P.R

1. શેર્લિન ચોપડાનો જન્મ હૈદરાબાદમાં થયો છે તે મિસ હૈદરાબાદ બની ચુકી છે.

2. 15 વર્ષની વય સુધી શેર્લિન પોતાને દબ્બૂ પ્રકારની છોકરી માનતી હતી

3. શુ તમે વિશ્વાસ કરશો કે શેર્લિન જ્યારે ટીનએજની હતી ત્યારે તેની સામે કોઈ જોવુ પણ પસંદ નહોતો કરતો.;

4. ત્યારે શેર્લિન આખો પર જાડા કાચનો ચશ્મો લગાવતી હતી.

5. શેર્લિન ફક્ત પુસ્તકોની દુનિયામાં રહેતી હતી અને તેને પાર્ટી કે પિકનિકમાં કોઈ રસ નહોતો.

webdunia
P.R

6. પંદર વર્ષની વય પછી શેર્લિન ચોપડાએ કાયાકલ્પ કરવાનુ વિચાર્યુ

7. શેર્લિને પોતાનો મેકઓવર કરવા ઉપરાંત પોતાનો નજરિયો પણ બદલ્યો હવે તે ખૂબ જ બોલ્ડ થઈ ગઈ અને મિસ આંધ્રા બની ગઈ.

8. મેકઓવર કરી લીધો પણ ભણવામાં રસ ન રહ્યો.

9. 11 ફેબ્રુઆરી 1984માં જન્મેલી શેર્લિને ફિલ્મો તરફ પોતાના ડગ માંડ્યા.

10. ફિલ્મોમાં જ્યારે તેણે પગ મુક્યો ત્યારે તેનુ નામ મોના ચોપડા હતી.

webdunia
P.R


11. મોનામાંથી શેર્લિન, શેર્લિનમાંથી મોના અને ફરી મોનામાંથી શેર્લિન બની.

12. તેની પ્રથમ ફિલ્મ 'ટાઈમ પાસ' હતી, જેના પોસ્ટર્સ આપત્તિજનક મુદ્રાઓમાં હતા. પ્રથમ ફિલ્મથી જ તેણે બતાવી દીધુ કે અંગ પ્રદર્શન બાબતે તે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

13. જ્યારે તેમણે દોસ્તી, નોટી વોટ જેવી કેટલીક ફિલ્મો કરી તો એ માનવામાં આવ્યુ કે મલ્લિકા શેરાવત માટે તે મલ્લિકા શેરાવત માટે મોટો પડકાર બનશે, પણ શેર્લિન પોતાના કેરિયરને સાચવી શકી નહી.

14. મલ્લિકા માટે શેર્લિનના મનમાં ઘણુ સન્માન છે. તેનુ માનવુ છે કે મલ્લિકા આજે જે કંઈ પણ છે ફક્ત પોતાના દમ પર છે. પોતાના દમ પર કંઈક બનનારાઓનું તે ખૂબ જ સન્માન કરે છે.

15. સેક્સી ફિલ્મ બનાવવા માટે જાણીતી વિનોદ પાંડેએ તેને રેડ સ્વાસ્તિક માટે સાઈન કરી. વિરોધને કારણે આ ફિલ્મ સારી રીતે રજૂઆત ન થઈ શકી.

webdunia
P.R

16. યશ ચોપડાએ એકવાર શેર્લિનના વખાણ કરતા કહ્યુ હતુ કે તે આગળ ઘણુ કરી શકે તેમ છે.

17. કદાચ કોકી કારણે યશરાજ ફિલ્મ્સની એક ફિલ્મ 'દિલ બોલે હડિપ્પા'માં રોલ મળ્યો હતો, પણ આ ફિલ્મ પણ ફ્લોપ ગઈ.


18. શેર્લિને ટ્વિટર પર એ સ્વીકાર્યુ કે તેઓ પૈસા માટ સેક્સ કરતી હતી.

19. શેર્લિનને વોલપેપર ક્વીન કહેવામાં આવે છે, કારણ કે તેના વોલપેપર સૌથી વધુ ડાઉનલોડ કરવામાં આવે છે.

20. શેર્લિન ચોપડાને જ્યારે પહેલીવાર રિયાલિટી શો બિગ બોસ ઓફર કરવામાં આવી તો તેણે બાથરૂમમાં પણ કેમેરા લગાવવાની જીદ કરી અને કહ્યુ કે તે કેમેરા સામે નહાવું પસંદ કરશે.

webdunia
P.R

21. શેર્લિન બિગ બોસમાં પણ પોતાના હોટ અંદાજ દ્વારા કોઈને પ્રભાવિત ન કરી શકી. તેણે લોકોએ પસંદ ન કરતા તેને થોડાક જ દિવસમાં આ શો માથી બહાર થવુ પડ્યુ.

22. શેર્લિનનો પોતાના માતા-પિતા સાથે વિવાદ છે. બિગ બોસ શો દ્વારા તેણે પોતાની માતા સાથે મેળાપ પણ કરાવવામાં આવ્યો જેથી બંને વચ્ચેના સંબંધો સારા થઈ શકે.

23. શેર્લિન કહે છે કે કેમેરાની આંખ સામે તેને ઓછા કપડાંમાં જરા પણ સંકોચ નથી થતો. કેમેરા ઓન થતા જ તે પોતાના પાત્રમાં ડૂબી જાય છે અને એ ભૂલી જાય છે કે તે શેર્લિન છે. કેમેરા ઓફ થતા જ તે રીયલ લાઈફમાં પરત આવી જાય છે.

24. થોડાક દિવસ પહેલા શેર્લિને પોતાનો મ્યુઝિક એલ્બમ પણ લોંચ કર્યો. જેનો વીડિયો જાણીતા એડ ફિલ્મ મેકર પ્રલહાદ ક્કકડે બનાવ્યો હતો. આ આલ્બમ ફક્ત વયસ્કો માટે જ છે.

25. શેર્લિનની આંતરરાષ્ટ્રીય મૈગજીન 'પ્લેબોય' માં ન્યૂડ ફોટો ટૂંક સમયમાં જ પ્રકાશિત થવાની છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-બીજાનું નામ નથી રાખ્યું.