Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુષ્મિતા સેને કરી લીધી બોયફ્રેંડ રોહમન સાથે સગાઈ, ખૂબસૂરત અંગૂઠી પહેરેલ જોવા મળી

Webdunia
શનિવાર, 27 એપ્રિલ 2019 (18:17 IST)
સુષ્મિતા સેન પોતાના બોયફ્રેંડ રોહમન શૉલની સાથે રિલેશનશિપને લઈને ખૂબ સીરિયસ છે. તેનો પુરાવો તેના ઈસ્ટાગ્રામ પોસ્ટ પરથી જોવા મળે છે. બંને વચ્ચે કેટલો પ્રેમ છે તે બંને સાથે લેવામાં આવેલ તસ્વીરોમાં ઝલકે છે. આમ તો સુષ્મિતાની લેટેસ્ટ તસ્વીરને જોઈને તેમના સંબંધોના નવા સ્ટેજ પર જવાના પ્રયાસ લગાવાય રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છેકે ઈસ્ટાગ્રામ પર સુષ્મિતાએ પોતાની અને રોહમનની સેલ્ફી શેયર કરી છે. તેમા આ કપલ હંમેશાની જેમ ખૂબ શાનદાર લાગી રહ્યુ છે. જોકે જે વાતને બધાનુ ધ્યાન આકર્ષિત કર્યુ. તે સુષ્મિતાની આંગળી પર જોવા મળી સુંદર અંગુઠી છે. સુષ્મિતાએ પોતાની રિંગ ફિગરમાં નીલમ અને ડાયમંડથી બનેલ ખૂબ જ સુંદર અંગુઠી પહેરી હતી. ફોટો સાથે લખેલ સુષ્મિતાનો મેસેજ પણ ખૂબ રોમાંટિક છે જે તેમના રોહમન માટે પ્રેમ વ્યક્ત કરે છે. કોઈને શરત વગર પ્રેમ કરવો એટલા માટે મુશ્કેલ છે કારણ કે આપણને શરતો લાદવાની ટેવ છે.  દિલને ફોલોકરવુ મુશ્કેલ્ક છે. કારણ કે મગજ હંમેશા તેના પર હાવી રહે છે. મગજ જ્યા શરતો પર ધ્યાન આપે છે તો બીજી બાજુ દિલ વિશ્વાસને જન્મ આપે છે. આવામાં પ્રેમ કોઈ બોનસની જેમ છે. 
Photo : Instagram
 
સુષ્મિતાએ આગળ લખ્યુ તો મિત્રો, પ્રેમ સન્માન વિશ્વાસ સાથે અને દિલનુ સાંભળવા માટે કોઈપણ શરત વગર હુ તમારી છુ રોહમન શૉલ. આઈ લવ યુ ગાઈઝ. 
 
હવે સુષ્મિતાના હાથ પર દેખાય રહેલ સુંદર અંગુઠી અને તેને આ રોમાંટિક પોસ્ટનુ અસલી મતલબ શુ છે એ તો હાલ સીક્રેટ જ બનેલુ છે. જો કે તેમના આ બંને માટે ખુશ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પતિ પત્નીએ કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ

Sleep during pregnancy- ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઊંઘવાની સ્થિતિ બાળક પર ઊંડી અસર કરે છે, જાણો કઈ છે સાચી રીત

Year Ender 2024: વર્ષ 2024માં ફિટ રહેવા માટે લોકોએ સૌથી વધુ કર્યા આ યોગાસનો, મળ્યા ઘણા ફાયદા

વિટામિન ડીની ઉણપ દૂર કરતા ઇન્જેક્શનથી રહો સાવધ, કિડનીમાં થઈ શકે છે પથરી

First Week Pregnancy Signs: પ્રેગ્નેંસીના પ્રથમ વીકમા શું શું હોય છે? શરૂઆત ના લક્ષણો સારવાર

આગળનો લેખ
Show comments